@TanishqJewelry Excellent experience at Tanishq Junagadh!
Due to work, I was getting late for 3 days and couldn’t reach before closing time. When I informed the staff that I needed to buy gold for my father, they kindly agreed to stay open a little longer so I could purchase.
@nitin_gadkari आदरणीय नितिनजी आपने biofuel का नया कॉन्सेप्ट लाके हमारे पैसे की बचत करने की बात कही थी। पेट्रोल १५ रुपए लीटर की बात कही थी,आज इतने heavy discount price पर पेट्रोल मिल रहा हे और इथेनॉल ब्लेंड भी आप कर रहे हे। लेकिन इसका फायदा हमको मिलने की जगह शायद उद्योगपतिओ को जा रहा हे।
@Lenskart_com please improve quality of your primium range products. I bought john Jacobs glasses of golden colour, after sometime the frame got corrosion without any type of water contact.
i also visited lenskart store and complaint about although no solution given.
આ સંવેદનશિલ સરકાર શિક્ષકો ની સંવેદના કેમ સમજવા કે સાંભળવા પણ તૈયાર નથી.અમારી એક જ માંગણી કે શિક્ષકો ની બહોળા પ્રમાણમાં કાયમી ભરતી.
#શિક્ષકોનીકાયમીભરતીકરો
@kuberdindor સાહેબ ખૂબ જ સારી બાબત છે પરંતુ બાળકો ને સારું શિક્ષણ સારા શિક્ષકો દ્વારા આપી શકાય, મોડલ સ્કૂલ દ્વારા નહિ.જ્યારે ગુજરાત માં ૮૦,૦૦૦ થી પણ વધારે શિક્ષકો ની જગ્યા ખાલી પડી રહી છે અને આપણા ટેટ-ટાટ પાસ ઉમેદવારો પોતાની કાયમી નોકરી માટે જજુમી રહ્યા છે.
@Hasmukhpatelips સાહેબ આપે ખૂબ જ સુંદર રીતે પરીક્ષા કોઈ પણ જાત ના કૌભાંડ વગર પાર પાડી એ બદલ ખુબ ખુબ આભાર. પરંતુ જેવી રીતે UPSC ના બેઠા પ્રશ્નો મૂકેલા એવી જ રીતે UPSC નો પગાર ધોરણ પણ આપજો તલાટી ને.
@deepakrajani123 જે વિદ્યાર્થીઓને લાયકાત ઉમેરી ને ફોર્મ ભરવાનો મોકો મળ્યો, એમને તૈયારી માટે એક મહિનો તો મળવો જોઈએ. નહિતર આ સરકાર એ માત્ર ફોર્મ ભરવા પૂરતો જ એમની લાયકાત ઉમેરી એવું ગણાય કેમકે બાકીના વિધાર્થી જે ૬ મહિના થી મહેનત કરે છે એમની સામે ટકી રહેવા માટે આ વિધાર્થીઓ પાસે એક મહિના નો પણ સમય નથી