આંગણવાડી કેન્દ્ર ઉંટવેલીયા-ખાતે "આંગણ નો ઉત્સવ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. કાર્યક્રમ દરમિયાન વડીલોનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું, માતાઓ અને બાળકો સાથે સંવાદ કર્યો. આંગણવાડી બહેનો દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
આજે થરાદ માર્કેટયાર્ડ મુકામે ભારતીય જનતા પાર્ટી થરાદ દ્વારા નવનિયુક્ત શક્તિ કેન્દ્રના સંયોજકશ્રી અને પ્રભારીશ્રી ની બેઠક યોજાઈ.
જેમાં બનાસકાંઠા ભાજપના મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ સાહેબ ,ઉપાધ્યક્ષ શ્રી રહ્યા હતા