આપણા હરેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી નેટ અને નેટવર્ક સંબંધિત સમસ્યાઓ સર્જાઈ રહી છે જેના પગલે ઉપભોક્તા દ્વારા વારંવાર કસ્ટમર કર પર ફરિયાદો નોંધાવી છતાં કોઈજ સમસ્યાનું સમાધાન થતું નથી જેથી આપણા ગૃપ દ્વારા "ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા" (TRAI) ને હરેક વ્યક્તિ વ્યક્તિગત👇
@ACBGujarat@sanghaviharsh@PIYUSH_270871 અમદાવાદના કઠવાડા GIDC વિસ્તાર માં બુટલેગર મહિલા ખુલ્લેઆમ દેશી અને પરદેશી દારૂનું વહેંચણ કરે છે અને રોજે વહેલી સવારે પોલીસની બોલેરો આવે અને હપ્તાની બોણી ��્યાંથી કરે છે.
Acb ને ફરિયાદ કરનારું અહીંયા કોઈજ નથી છટકું ગોઠવવું પડે એમ છે
@IProud_Indian1 दुनिया को उल्लू बनाने वाले बहोट मिलते है और बनने वालेभी मिलजाते है।
यहां पर कुछ खाद्यपदार्थ रखा कर राम लिखा हुआ है जो बंधकर आकर खा रहा है उसकी वीडियो रिवर्स फॉरवर्ड कर के ये डुप्लीकेट नीता अंबानी ने रखी ह��।
વહાલા @BAVALIYAMEHUL1 સાથે ગાંધીનગર પથિકા ખાતે શુભેચ્છા મુલાકાત થઈ
5 મિનિટની ટૂંકી અને પહેલી મુલાકાત સાથે ઉતાવળ માં "ચા" ની ચુસ્કી અને twitter ની પુરાની વાતો વાગોળી આનંદ થયો
કોમેડી વ્યક્તિત્વ ધરાવતા મેહુલ બાવળિયા મળવા જેવા માણસ છે મોકો મળે તો તમે પણ મુલાકાત અવશ્ય કરજો 🤝🙏