નશામુક્ત યુવા, સુરક્ષિત ભવિષ્ય. 🇮🇳
વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપળીયા ગામ ખાતે સુમનદીપ કોલેજની સામે, વડોદરા ગ્રામ્ય પોલીસની S.O.G. ટીમ દ્વારા નશાના વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી.
Committed to Justice. Committed to Safety.
@GujaratPolice@Vijesh_Bharat The Station In-charge of the concerned Police Station has been immediately informed about the traffic congestion and directed to take necessary prompt action to clear the traffic jam and ensure smooth flow of vehicular traffic.
@GujaratPolice@tuntunmausiiii Please DM us the acknowledgement number of your complaint (1930 / https://t.co/kZZvg7mOPL) and your contact number so that the status can be checked by the concerned officer.
@anindita722@GujaratPolice we have noted your concern. Please share your name, contact number, the address of the rented premises and details of the incident via DM so that the concerned police station can look into the matter. You may also visit your nearest police station to lodge a formal complaint.
@Humansoulisgood@Ra35099485Raj@GujaratPolice Please DM us the acknowledgement number of your complaint (1930 / https://t.co/kZZvg7mOPL) and your contact number so that the status can be checked by the concerned officer.
@megha_gadhavi22@GujaratPolice In connection with the above matter, preventive measures were taken against the opposing party, and legal action was initiated on that day.
@nishantvarsani@GujaratPolice@cp_traffic_vad This appears to be a fraudulent number, not an official Gujarat Police WhatsApp number. Gujarat Police does not send APK files via WhatsApp. Please do not download or install such APK files.
ઓપરેશન પરાક્રમ અ��તર્ગત વડોદરા ગ્રામ્ય પોલીસે વાઘોડિયા ચોકડી ફાયરિંગ કેસનો સફળ ભેદ ઉકેલી કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ કરી છત્તીસગઢમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા.
ગુનાખોરી સામે કડક કાર્યવાહી અને જનસુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ સતત કાર્યરત છે. 🚔
"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત પાદરા પોલીસે CEIR પોર્ટલની મદદથી શોધી કાઢેલા 6 ગુમ થયેલા મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા.
જનસેવા અને નાગરિક સહાય માટે વડોદરા ગ્રામ્ય પોલીસ સતત પ્રતિબદ્ધ છે. 📱🚔
#TeraTujhkoArpan#CEIR#PadraPolice#VadodaraRuralPolice
"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત કરજણ પોલીસે CEIR પોર્ટલની મદદથી શોધી કાઢેલા 9 મોબાઇલ ફોન તથા સાઇબર ફ્રોડમાં ગુમ થયેલી રકમ મળી કુલ રૂ. 2.12 લાખનો મુદ્દામાલ 10 અરજદારોને પરત સોંપ્યો.
જનસેવા અને નાગરિક સહાય માટે વડોદરા ગ્રામ્ય પોલીસ સતત કાર્યરત છે. 📱🚔
#TeraTujhkoArpan#CEIR
ઓપરેશન પરાક્રમ અંતર્ગત A.H.T.U. વડોદરા ગ્રામ્ય દ્વારા પોક્સો અને દુષ્કર્મના ગ��નામાં છેલ્લા 3 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ સતત પ્રતિબદ્ધ છે.