Deeply shocked at the tragic loss of lives at the Al Ahli Hospital in Gaza. Our heartfelt condolences to the families of the victims, and prayers for speedy recovery of those injured.
Civilian casualties in the ongoing conflict are a matter of serious and continuing concern. Those involved should be held responsible.
A momentous achievement for India at the Asian Games!
The people of India are thrilled that we have reached a remarkable milestone of 100 medals.
I extend my heartfelt congratulations to our phenomenal athletes whose efforts have led to this historic milestone for India.
Every awe-inspiring performance has made history and filled our hearts with pride.
I look forward to hosting our Asian Games contingent on the 10th and interacting with our athletes.
As we mark 20 years of #VibrantGujarat, let's acknowledge its role in building a skilled workforce, fostering innovation, and driving economic prosperity in the state. #20YearsOfVibrantGujarat
Two decades of #VibrantGujarat has brought remarkable strides in infrastructure, education, and industry, positioning Gujarat as the Growth Engine of Viksit Bharat. #20YearsOfVibrantGujarat
ગુજરાત માટે ગર્વનું કારણ એટલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ. માનનીય પ્રધાનમંત્રીજીની 2003 માં કરેલ પહેલ, પ્રગતિની પહેલ સાબિત થઈ. 20 વર્ષની સફળતા ઉજવતા આગમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને શુભેચ્છાઓ. #20YearsOfVibrantGujarat
ગામથી લઈ શેર સુધી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ના કારણે વિકાસ ખૂબ જ થયો છે. ગુજરાતને વિકાસ મોડલ બનાવતા, પ્રધાનમંત્રી શ્રીના આ સ્વપ્નને આજે 20 વર્ષ પૂરા થયા. સક્સેસ ઑફ સમિટની ઉજવણી અને દેશની પ્રગતિ આમ જ થતી રહે એવી મારી શુભેચ્છા. #20YearsOfVibrantGujarat
વિકાસનું રોલ મોડેલ ગુજરાત આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ ઉજવણી ગુજરાત સાથે દેશની પ્રગતિનો પણ આનંદ લાવી છે. આ પ્રગતિ અણનમ રહે અને ગ્લોબલ મંચ પર ગુજરાત હંમેશા આગળ રહે, એ જ શુભકામના. #20YearsOfVibrantGujarat
ગુજરાતને દુનિયાભરના રોકાણકારો માટેનું કેન્દ્ર બનાવવા અર્થે શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટે સફળતાના 20 વર્ષ પૂરા કર્યા છે. ગુજરાતને ગ્લોબલ બનાવતા આ સમિટને મારી શુભેચ્છાઓ. #20YearsOfVibrantGujarat
સમિટ ઑફ સક્સેસ ગુજરાત સહિત દેશના ગ્લોબલ સક્સેસનો અવસર છે. માનનીય પ્રધાનમંત્રીજી દ્વારા 2003 માં શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને માનનીય મુખ્યમંત્રી શ્રી@Bhupendrapbjp ના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ મળી છે. વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષોની આ સફળતા સૌના માટે ગર્વની વાત છે. #20Years
2003માં શરૂઆત થઈ, જે આજે ઈતિહાસ સર્જવા જઈ રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની પહેલ-વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષ, ગુજરાતની સફળતાનું પણ ઉદાહરણ બન્યું છે. પ્રગતિની આ ભવ્ય ઉજવણી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે આપ સૌને મારા અભિનંદન.#20YearsOfVibrantGujarat
રાજ્યોની વિધાનસભામાં અને દેશની લોકસભામાં નારીશક્તિને જનસેવાની તક આપવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનો ખૂબ ખૂબ આભાર. #નારીશક્તિને_વંદન
एकात्म मानववाद और अंत्योदय के प्रणेता, प्रखर राष्ट्रवादी, जनसंघ के संस्थापक, सामाजिक कार्यकर्ता, इतिहासकार, पत्रकार, हम सब के प्रेरणास्रोत श्रद्धेय पंडित दीनदयाल उपाध्याय जी की जन्मजयंति पर उन्हें कोटि कोटि नमन।
🙏🙏🙏
हमारे देश की लोकतांत्रिक यात्रा का एक ऐतिहासिक क्षण! 140 करोड़ भारतवासियों को बहुत-बहुत बधाई!
नारी शक्ति वंदन अधिनियम से जुड़े बिल को वोट देने के लिए राज्यसभा के सभी सांसदों का हृदय से आभार। सर्वसम्मति से इसका पास होना बहुत उत्साहित करने वाला है।
इस बिल के पारित होने से जहां नारी शक्ति का प्रतिनिधित्व और मजबूत होगा, वहीं इनके सशक्तिकरण के एक नए युग की शुरुआत होगी। यह सिर्फ एक कानून नहीं है, बल्कि इसके जरिए राष्ट्र निर्माण में अमूल्य भागीदारी निभाने वाली देश की माताओं, बहनों और बेटियों को उनका अधिकार मिला है।
इस ऐतिहासिक कदम से जहां करोड़ों महिलाओं की आवाज और बुलंद होगी, वहीं उनकी शक्ति, साहस और सामर्थ्य को एक नई पहचान मिलेगी।