આજે ગુજરાત રાજ્ય ના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ ભાઇ સંઘવી
શ્રી વાળીનાથ અખાડા ખાતે પધાર્યા અને પૂજ્ય ભા ની સમાધિ , પવિત્ર ધૂના અને શ્રી વાળીનાથ ભગવાન ના દર્શન નો લાભ લીધો
#BJP#BJP4IND#bjp4gujarat#gujrat_government
કાલ તારીખ 3-10- 2021 ના દિવસે
શ્રી વાળીનાથ અખાડા ના પરમ સેવક ગુજરાત સરકાર ના કૈબિનેટ મંત્રી મા. ઋષિકેશ ભાઈ પટેલ ભગવાન વાળીનાથ મંદિર અને પૂજ્ય ભા ની સમાધિ ના દર્શન નો લાભ લીધો
- જય વાળીનાથ
#ગુજરાત#BJP