षड्यंत्र की परतें बहुत गहरी है हज़ारों ईसाइयों मुसलमानों की घर वापसी करवाई है बागेश्वर धाम ने
इसीलिए कांग्रेसी और लेफ्टिस्ट बॉलीवुड को इनसे परेशानी है
मैं पूरी तरह बागेश्वर धाम के पीठाधीश्वर धीरेंद्र कृष्ण शास्त्री जी के साथ हुँ
जयश्रीराम
#हिन्दुराष्ट्र#IStandWithBageshwarDham
સશક્ત કાર્યકર્તા, સશક્ત સંગઠન
ભારતીય જનતા પાર્ટી પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન -2026 જિલ્લા પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત નર્મદા જિલ્લા ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ નીલકંઠધામ પોઇચા ખાતે યોજાયો.
તૃતીય સત્ર : બુથ પ્રબંધન, સ્થાયી કાર્યક્રમ તથા મન કી બાત
સત્રના વકતા : શ્રી ડૉ.હેમાલીબેન બોઘાવાલા
સત્રના અધ્યક્ષ: શ્રી વનીતાબેન સુનિલભાઈ વસાવા
નર્મદા જિલ્લાના પ્રશિક્ષણ વર્ગમાં વક્તા દ્વારા ‘બુથ પ્રબંધન, સ્થાયી કાર્યક્રમ તથા મન કી બાત’ જેવા મહત્વપૂર્ણ વિષયો પર કાર્યકર્તાઓને પ્રેરક માર્ગદર્શન પ્રાપ્ત થયું.
આ પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓમાં સેવા ભાવના, વિચારશક્તિ, સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને દાયિત્વબોધને વધુ મજબૂત બનાવવાની સાથે સંગઠનને પાયાના સ્તરે વધુ સક્રિય અને સુદૃઢ બનાવવાની નવી ઊર્જાનો સંચાર થશે.
#PanditDeendayalUpadhyay #PrashikshanVarg2026 #bjpnarmada #bjp #namo
એક વિચાર દ્વારા રચાય વિશાળ પરિવાર
ભારતીય જનતા પાર્ટી પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન -2026 જિલ્લા પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત નર્મદા જિલ્લા ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ નીલકંઠધામ પોઇચા ખાતે યોજાયો.
સત્ર-7 :વિચાર પરિવાર
સત્રના વકતા : ડો.પ્રકાશચંદ્ર પટેલ
સત્રના અધ્યક્ષ:શ્રી ભગવાનદાસભાઇ પટેલ
સંગઠનની સૌથી મોટી મૂડી તેના નિષ્ઠાવાન, સંસ્કારી અને સેવા માટે સમર્પિત કાર્યકર્તાઓ છે. આવા અભ્યાસ વર્ગો કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને રાષ્ટ્રસેવાના વધુ મજબૂત સંકલ્પનું નિર્માણ કરે છે.
#PrashikshanMahabhiyan #PanditDeendayalUpadhyay #JanSeva #SangathanShakti #SevaSankalp #ViksitBharat
“नीलाचल निवासाय, नित्याय परमात्मने।
बलभद्र सुभद्राभ्यां, जगन्नाथाय ते नमः॥”
“रथयात्रा”
भारत की सनातन संस्कृति, लोक परंपराओं और सामाजिक समरसता की सजीवता को प्रगट करती हुई, रथ में विराजमान
महाप्रभु श्री जगन्नाथ जी, बलभद्र जी एवं माता सुभद्रा जी की कृपा और आशीर्वाद से सभी के जीवन में सुख, समृद्धि और मंगल का संचार हो तथा हमारी सांस्कृतिक विरासत सदैव समृद्ध और अक्षुण्ण बनी रहे...!!
जय जगन्नाथ 🙏🏻
આષાઢ્માસિ મધુરે રાધાકૃષ્ણં ભજામ્યહમ્, રથારુઢં પ્રપશ્યામિ સર્વપાપપ્રણાશનમ્।।
અષાઢી બીજના પાવન દિવસે રાજપીપળા સ્થિત શ્રી રાધા કૃષ્ણ મંદિરે દર્શન અને પૂજાનો અવસર પ્રાપ્ત થયો.
સૌ ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી પ્રાર્થના.
રાધે રાધે
#RathYatra#narmada#Gujarat
यह केवल एक यात्रा नहीं, यह सनातन संस्कृति, सेवा, समर्पण और समानता का जीवंत उत्सव है।
“महाप्रभु श्री जगन्नाथ जी” की असीम कृपा सदैव बनी रहे।
“Jai Jagannath” 🙏
નર્મદામાં ભરોસાની ભાજપ ફરી આવે છે
નાંદોદ વિધાનસભાના ભદામ જિલ્લા પંચાયતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ.
બેઠકમાં મોદી સરકાર દ્વારા અનેક યોજનાઓ છે જે સીધા છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી રહી છે અને “સબકા સાથ, સબકા વિકાસ” ના મંત્રને સાકાર પણ કરી રહ્યા છે એ અંતર્ગત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને લોકો યોજનાઓનો લાભ લઈ ખુશખુશાલ છે જેથી કાર્યકર્તાઓ ઉત્સાહ બતાવ્યો અને આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય સુનિશ્ચિત કર્યો.
બેઠકમાં નર્મદા જિલ્લા પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરીજી, જિલ્લા મહામંત્રીશ્રી આશિષભાઈ પટેલજી, નાંદોદ મંડલ પ્રમુખ શ્રી જતીનભાઈ પટેલજી, નાંદોદ મંડળ મહામંત્રી શ્રી સુનિલસિંહ ગોહિલજી , નાંદોદ મંડળ ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ પટેલજી , જીલ્લા કિસાન મોરચા પ્રમુખ શ્રી નિકુંજભાઈ પટેલજી, જીલ્લા કિસાન મોરચા મંત્રી શ્રી પુષ્પરાજ સિંહજી, જીલ્લા મહિલા મોરચા મંત્રી શ્રી મિકિતાબેન વસાવાજી , તા.પં. સભ્યો શ્રી મુકેશભાઈ રોહિત, જયાબેન તડવીજી તથા સરપંચશ્રીઓએ ઉપસ્થિત રહી સૌ એ સાથે મળી વિજયનો જયઘોષ કર્યો.
#bethak #teamnardma #Gujarat
જનતાનો મળ્યો અપાર વિશ્વાસ
વડિયામાં હવે ભરોસાની ભાજપ સરકાર
નાંદોદ વિધાનસભાના વડિયા જીલ્લા પંચાયત ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - ૨૦૨૬ અંતર્ગત સંગઠનાત્મક બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં આગામી ચૂંટણીઓમાં કેસરીયો લહેરાવવા અને સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત બનાવવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી.
બેઠકમાં આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના માર્ગદર્શન હેઠળ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વમા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યોને નવી ગતિ મળી રહી છે, જેના પરિણામે ગામડાંઓમાં સુવિધાસભર અને સશક્ત સ્થાનિક શાસન વ્યવસ્થા વધુ મજબૂત બની રહી છે.
બેઠકમાં નર્મદા જિલ્લા પ્રભારીશ્રી અર્જુનભાઈ ચૌધરીજી,જીલ્લા ઉપપ્રમુખ દિનેશભાઈ દેસાઈજી , નાંદોદ મંડલ પ્રમુખ શ્રી જતીનભાઈ પટેલજી, નાંદોદ મંડળ મહામંત્રી શ્રી સુનિલસિંહ ગોહિલજી , જીલ્લા મહિલા મોરચા મંત્રી શ્રી મિકિતાબેન વસાવાજી તથા સોનલબેન સિકલીઘરજી, તા.પં. સભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલજી, વડીયા ગામના સરપંચ શ્રી બિંદિયાબેન વસાવાજી ઉપસ્થિત રહ્યા હતા.
#bjp #teamnarmada #Gujarat
"सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है,
देखना है जोर कितना बाज़ू-ए-कातिल में है"
महान स्वतंत्रता सेनानी, मां भारती के लिए अपना सर्वस्व न्योछावर करने वाले अमर शहीद भगत सिंह, सुखदेव और राजगुरु के शहीद दिवस पर कोटि-कोटि नमन।
इंकलाब जिंदाबाद।।
#ShaheedDiwas#Bhagatsingh #Rajguru #Sukhdev
इस समय पश्चिमी एशिया की हालत चिंताजनक है। बीते 2-3 हफ्तों में जयशंकर जी ने और हरदीप पुरी जी ने इस विषय पर संसद को जरूरी जानकारी दी है।
अब इस संकट को 3 सप्ताह से ज्यादा हो रहा है। इसका पूरे विश्व की अर्थव्यवस्था पर, लोगों के जीवन पर बहुत ही विपरित असर हो रहा है। इसलिए पूरी दुनिया इस संकट के जल्द से जल्द समाधान के लिए सभी पक्षों से आग्रह भी कर रही है।
- पीएम @narendramodi
#Loksabha