જે પરીક્ષા પદ્ધતિનો કોયે મોડ નથી સાંભળ્યો તેવા ઓરલ મોડમાં તમે બી.એડ સેમ-1 અને 3 ની પરીક્ષા લેવા માંગો છો એ એકદમ અયોગ્ય છે.ભવિષ્યના શિક્ષક આવી રીતે સર્વશ્રેષ્ઠ તૈયાર કઈ રીતે થઇ શકે ? લેખિત ઑફ્લાઇન પરીક્ષા જ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.
#canceliiteoralexam@iitegandhinagar
#canceliiteoralexam#Boycottoralexam@iitegandhinagar@harshad5350
IITE દ્વારા ONLINE મૌખિક પરીક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી અમને અસંતોષ છે.આ પરીક્ષા પદ્ધતિ અમને અયોગ્ય લાગે તો,આપ સાહેબ શ્રી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરી અન્ય વિકલ્પ આપશો એવી નમ્ર અપીલ છે.