..(2/2)
સંજય: “ઈકબાલ સંતો પાસે ચાંદલા કરી પહોંચી જાય છે. ઢોંગ કરે છે. એટલે કેટલાંક લોકો કહે છે કે ‘ઈકબાલ સારો માણસ છે. હિન્દુ કમ્યુનિટી માટે પણ સારું કામ કરે છે!’ પરંતુ ઈકબાલ નર્સિંગ કોલેજ પાસેથી 5-10લાખના ઉઘરાણાં કરે છે તેવું એક ઓડિયો ક્લિપમાંથી જાણવા મળે છે. નિતિન પટેલને 5 લાખ રૂપિયા આપ્યા છે, એવો ખુલાસો એ કરે છે. આ ઓડિયો ક્લિપ લોકોએ મને આપી છે. આ ઓડિયો ઉપરથી એવું તારણ કાઢી શકાય છે કે ગુજરાતની અંદર 100- 200 કે એનાથી વધારે નર્સિંગ કોલેજો હોય, તો વાર્ષિક ધોરણે એ લોકોના જે ક્રાઇટેરિયા મુજબ બધું ફૂલફીલ થાય છે કે નહીં, એના માટે એક ઇન્વેસ્ટિગેશન કમિટી હોય છે. ઇન્વેસ્ટિગેશન કમિટીની અંદર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના સભ્ય તરીકે પ્રભાવ હોય છે. આ પ્રભાવના હિ��ાબે 10-10 લાખ રૂપિયા, 5-5 લાખ રૂપિયા ઉઘરાવવાની વાત છે. આ આંકડો કરોડોમાં પહોંચે. આ રકમમાંથી ઉપરી અધિકારીઓ/ રાજકારણીઓને પ્રસાદ અપાતો હશે.તેની બદલી વડોદરા અને બિલ્લીમોરામાં થઈ હતી, છતાં તે સુરતમાં જ રહેતો હતો. સવાલ એ છે કે વર્ગ ત્રણનો કર્મચારી આખા આરોગ્ય વિભાગને કેવી રીતે પોતાના ઈશારે નચાવી શકે? સત્તાના ચાર હાથ તેની ઉપર હોય, તો જ આ શક્ય છે.”
જ્યોત્સ્ના: “તમે પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘટનાઓ લોકો સમક્ષ ���ાવ્યા. તો તમને કોઈ ધાકધમકી મળી છે?”
સંજય: “મેં જે બાબતો ઉજાગર કરી છે તે મારા દ્વારા બનાવવામાં આવેલ નથી, મેં કોઈ ઓડિયો ક્લિપ બનાવી નથી. મેં કોઈ વીડિયો નથી બનાવ્યો. મેં કોઈ ડોક્યુમેન્ટ ઊભા નથી કર્યા. આ બધી બાબતો છેલ્લા કેટલાક વર્ષોથી જાહેર થયેલ છે. આ ��ાબતોની ફરી તપાસ થાય તે જરૂરી છે, કેમકે જે તે વખતે યોગ્ય તપાસ થઈ ન હતી. તપાસ એટલે જરુરી છે કે કોઈ નર્સિંગ સ્ટાફ આની જાળમાં ફસાય ન જાય. આ વ્યક્તિથી ચેતી જાય. મારી સામે ડિફેમેશન-બદનક્ષીનો કેસ કરી શકે છે. આવી બાબતો ઉજાગર કરીએ તો સ્વાભાવિક છે કે આવા ગુનેગાર ઈસમો આપણી સામે પણ ફરિયાદો કરે. પણ મને જ્યુડિશરી અને પોલીસ તંત્ર ઉપર ભરોસો છે. મને પણ ફોન આવ્યા કે ‘તમારું કવર તૈયાર છે! સમાધાન કરી નાખો!’ મેં ફોન ક���નારને ધમકાવ્યા છે.”
જ્યોત્સ્ના: “જેમની પર રાજકીય લોકોના ચાર હાથ હોય, એની સામે પડવું, એ અઘરું છે. આપણી પ્રોફેશનલ લાઈફ પર, પર્સનલ લાઈફ પર, એની કેવી અસર પડે છે, એ તો જે માણસ અવાજ ઉઠાવતા હોય, એને જ ખ્યાલ હોય છે. છતાં પણ તમે આવા જોખમો ૌઅવગણીને સામે પડ્યા છો, તમારી સામાજિક નિસ્બત માટે ખરેખર તમને સેલ્યુટ છે.” [વીડિયો લિંક કોમેન્ટમાં, 15 જુલાઈ 2026]
@RameshSavani10
યુવતીઓનું શોષણ કરનાર ઈકબાલ સામે કાનૂની કાર્યવાહી કેમ થતી નથી?
સુરત સિવિલ હોસ્પિટલના પુરુષ નર્સ ઇકબાલ કડીવાલા વર્ગ-3ના સરકારી કર્મચારી છે, પરંતુ સ્વામિનારાયણ સંતો/ કેન્દ્રીય ગૃહમંત્રી/ કેન્દ્રીય મંત્રી પાટિલ/ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથેના ફોટાનું નિર���ક્ષણ કરતા એવું લાગે છે કે તેઓ ભાજપના હોદ્દેદાર છે!
યૂટ્યૂબર જ્યોત્સ્ના આહિરે એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાનો ઈન્ટરવ્યૂ 15 જુલાઈ 2026ના રોજ લીધો છે, જે ચોંકાવનારો છે. એક નાનકડો સરકારી કર્મચારી સત્તાપક્ષના નેતાઓને ખુશ કરીને કઈ રીતે સાંઢ બની જાય છે, એનો પર્દાફાશ થયો છે. એક સરકારી કર્મચારીને ન છાજે તેવી ઈકબાલ કડીવાલાની વર્તણૂક સ્પષ્ટ થાય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઈકબાલના ખંભા પર હાથ મૂકી ફોટો પડાવેલ છે તે સૂચક છે. એક તરફ હર્ષ સંઘવી મુસ્લિમ આરોપીઓને જાહેરમાં મારઝૂડ કરવાનું પોલીસને કહે છે, તો બીજી તરફ યુવતીઓનું શોષણ કરનાર ઈકબાલ સાથે ઉત્સાહભેર ફોટા પડાવે છે! સવાલ એ છે કે સત્તાપક્ષના નેતાઓ સાથે ફોટા પડાવી યુવતીઓના મોં બંધ કરાવવાની ઈકબાલની મોડસ ઓપરેન્ડી તો નથી ને?
જ્યોત્સ્ના: “સુરત સિવિલ હોસ્પિટલના પુરુષ નર્સ ઈકબાલ કડીવાલા સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. મહિલા નર્સનું શારીરિક શોષણ થઈ રહ્યું છે. ઘણાં સમયથી આ મામલો ચર્ચામાં છે છતાં આ બધી બાબતો અત્યાર સુધી લોકોની સામ��� કેમ ન આવી? ખાસ કરીને મીડિયામાં. છેલ્લા 10 વર્ષથી ભારતમાં/ ગુજરાતમાં માહોલ એવો છે કે જો મુસ્લિમ નામ હોય, થોડું ઉર્દૂ નામ હોય, તો તરત કોઈ પણ મામલો એકદમ હાઈલાઇટ થઈ જાય છે! મીડિયાથી લઈને અમુક સંગઠનો ઊહાપોહ કરે છે. ઈકબાલ કડીવાલા લગભગ 20 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે, એમના ઉપર સાથી મહિલા નર્સોના શારીરિક અને માનસિક શોષણનો આરોપ લાગ્યો છે. એ સિવાય, સરકારી બદલીનો સરેઆંગ ભંગ કર્યાનો આરોપ છે. 2024માં એક એમ્બ્યુલન્સનો વિડિયો વાયરલ થયો હતો, જેમાં એક પુરુષ અને એક મહિલા એમ્બ્યુલન્સમાં અડાજણ રોડ ઉપર અશ્લીલ હરકતો કરતા જોવા મળી રહ્યા હતા. એ વિડિયોમાં ઈકબાલ કડીવાલાનું નામ સામે આવ્યું હતું, બીજી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં નર્સિંગ બેઠકોની સોદાબાજી કરાતી હોય, એવી બાબતો સામે આવી હતી. અને લાજપોર જેલ સુધી ઇકબાલ કડીવાલાનું કનેક્શન છે, એવા પણ આરોપો લાગ્યા છે. આ બાબતે શું કહેશો?”
સંજય: “ઇકબાલ કડીવાલા વર્ગ-3ના કર્મચારી છે. પરંતુ તેમના રાજકીય સંબંધો છે, અને તે આર્થિક રીતે પહોંચેલી માયા છે. સુરતમાં છેલ્લા 15-20 વર્ષથી એકને એક જગ્યા ઉપર નોકરી કરે છે, એની બદલી આવે તો ફરી બદલી કરાવી સુરત આવી જાય છે. તે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના હોદ્દેદાર છે. એમની વિરુદ્ધ અરજીઓ થાય છે પણ બધી જગ્યાએ એને ક્લીન ચીટ મળે છે. 30 જૂન 2026ના રોજ એમની નિવૃત્તિ હતી ત્યારે બે વર્ષના એક્સટેન્શન માટે તેમણે મથામણ કરી હતી. પરંતુ તેમના ભૂતકાળના કારણે એક્સટેન્શન મળેલ નથી. ઘણા બધા લોકોએ મારો સંપર્ક કર્યો. ઈકબાલે જે કરતૂતો ���ર્યા છે એ બહાર આવે તે માટે કંઈક કરવા આગ્રહ કર્યો. મને આધાર ��ુરાવા આપ્યા. એટલે હાલમાં 12-13 જેટલી ફરિયાદો અલગ અલગ સ્તર ઉપર પોલીસ/ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કરી છે. પીડિતાએ ઓળખ છતી ન થાય તે માટે મોઢા ઉપર રૂમાલ બાંધીને પ્રેસ સમક્ષ કહ્યું છે કે ‘ઇકબાલ કડીવાલાએ છેડતી કરી છે. જાતીય સતામણી કરેલ છે. સુરત પોલીસથી લઈને અંદાજે 10 જેટલી ઓથોરિટી સમક્ષ, દિલ્હી સુધી, ફરિયાદો કરી છે. છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. રાજકારણના બધા મોટા મોટા હોદ્દાવાળાના ફોટા એની પાસે છે. ઈકબાલ બધા���ે ધમકી આપે છે.’ આવી બાબતોમાં 24 કલાકમાં કાર્યવાહી ન થાય તો આરોપીને, પીડિતાને સમજાવવાનો મોકો મળે છે. પીડિતાને સામ/ દામ/ દંડ/ ભેદથી બેસાડી દેવાનો મોકો મળે છે. સુરત સિવિલ હોસ્પિટલની ઈન્ટર્નલ કમિટીએ પણ કાર્યવાહી કરી નથી. કોઈ સ્તર પર કાર્યવાહી થઈ નહીં તે દુઃખદ છે. જો તેની સામે FIR થઈ હોત તો તેની શોષણની પ્રવૃતિ નિયંત્રિત થઈ હોત.”
જ્યોત્સ્ના: “આની પાછળ કયા પ્રકારના રાજકીય લોકોનું પીઠબળ છે? એક મહિલા પો��ાની મરજીથી કોઈ મુસ્લિમ સાથે લગ્ન કરે, તો તેની માહિતી હિન્દુ સંગઠનોને મળી જાય છે. અહીંયા આટલી બધી યુવતીઓનું શોષણ થઈ રહ્યું હતું, તેની માહિતી કેમ એ હિન્દુ સંગઠનોને ન મળી?”
..(1/2)
@RameshSavani10
5⃣3⃣8⃣ Intl Matches 🙌
1⃣7⃣,2⃣6⃣6⃣ Intl Runs 👌
8⃣2⃣9⃣ Intl Dismissals behind the stumps 👏
Winning Captain of ICC Men's T20 World Cup 2007, ICC Men's ODI World Cup 2011, ICC Champions Trophy 2013 🏆🏆🏆
Happy Birthday to Former #TeamIndia Captain @msdhoni, an absolute icon of the game 🫡
अन्तर्राष्ट्रीय जल में तीन दिन में तीन जहाज़ों पर अमेरिकी हमलों में तीन भारतीयों की मृत्यु हो गई। और हमारे Compromised PM? एक शब्द तक नहीं।
जब कोई विदेशी ताकत किसी भारतीय की हत्या करे, तो प्रधानमंत्री को बोलना पड़ता है। लेकिन मजाल है जो ये एक शब्द बोल जाएं।
अगले हफ्ते G7 में, हमारे नाविकों की हत्या के बस चंद दिनों बाद, मोदी जी मुस्कुराएंगे, गले मिलेंगे और समझौते करेंगे - मगर, उन तीन भारतीयों के लिए उनके पास एक शब्द भी नहीं होगा।
Compromised PM भारत माता के बेटों की रक्षा नहीं कर सकते, क्योंकि जिन्होंने उन बेटों की जान ली उन्हें नाराज़ करने की इनमें न हिम्मत है, न ताकत।
तीन दिन से गुजरात में हूँ… जिस समय गुजरात में हज़ारों कार्यकर्ता अपनी जान जोखिम में डालकर, सारे ख़तरे और बीजेपी की धमकियाँ झेलकर पार्टी की विचारधारा को मजबूत करने के लिए खून पसीना बहा रहे है, उसी समय कुछ गद्दारों ने पंजाब के कार्यकर्ताओं के ख़ून पसीने की कमाई का सौदा कर लिया।
जो राज्यसभा सदस्य आज बीजेपी के सामने झु�� गए, अपनी निजी मजबूरियों, डर और लालच के कारण जिन्होंने पंजाब के लोगों के साथ ग़द्दारी की है, उन्हें पता होना चाहिए कि पंजाब गद्दारों को कभी माफ नहीं करता है।
લોકો આવશે..જશે..વોટ્સઅપ યુનિ., પર આવતા જ્ઞાનથી દૂર રહો ..ગાંધી વિચાર આજે પણ એટલો જ સા્ર્થક છે..હત્યારા ગોડસે એ બાપુની હત્યા કરી..પણ આજે બાપુના વિચારો જીવંત છે…બાપુને વંદન ..
वोट चोरी के खिलाफ़ अभियान अब एक विशाल जन आंदोलन बन चुका है।
पिछले 24 घंटे में:
▪️15 लाख+ समर्थन certificate डाउनलोड
▪️10 लाख+ मिस्ड कॉल मिले
ये है आज हिंदुस्तान के लोकतंत्र की सच्ची तस्वीर - सच्चाई की दबी हुई आवाज़ें, जो हमारे अभियान के ज़रिए बुलंद होकर सामने आ रही हैं।
https://t.co/1qXg5bUDuP पर जाएं या 9650003420 पर मिस्ड कॉल दें - वोट चोरी का एक भी मामला छूटने न पाए।
अपना समर्थन बरकरार रखें और ये संदेश जन-जन तक फैलाएं - आइए, मिलकर लोकतंत्र बचाएं।
Unorthodox, unconventional and effective 🙌
A cricketer beyond numbers and statistics 👏
MS Dhoni is inducted in the ICC Hall of Fame 🥇
More ➡️ https://t.co/oV8mFaBfze
2⃣0⃣0⃣7⃣ ICC World T20 winning captain
2⃣0⃣1⃣1⃣ ICC Cricket World Cup winning captain
2⃣0⃣1⃣3⃣ ICC Champions Trophy winning captain
1️⃣ Led India to the top spot in ICC Test rankings for the first time in 2009 🙌
Congratulations to the legendary former #TeamIndia Captain MS Dhoni on being inducted into the @ICC Hall of Fame👏
He becomes the 11th Indian cricketer to join the illustrious list 🫡
@msdhoni