ભાઈ બીજ ની હાર્દિક શુભકામનાઓ!
ભાઈ-બહેનના સ્નેહ, વિશ્વાસ અને સહકાર જેવી જ રીતે, ચાલો સૌ સાથે મળી સ્વાવલંબી અને વિકસિત ગામડાંનું નિર્માણ કરીએ.
#bhaibij#bhaibeej#viksitbharat#vbgramg
બહેન, આ વીબી-જી રામ જી ��ાં કેટલા દિવસનું રોજગાર મળશે?
બહેન, કુલ 125 દિવસના રોજગારની ખાતરી છે અને સમયસર મજૂરીનું ચૂકવણું પણ મળશે. જો ચૂકવણામાં મોડું થશે તો વળતર પણ મળશે.
#vbgramg4viksitbharat #vbgramg
@VBGRAMG_GUJARAT
આજ રોજ માંડલ તાલુકામાં VB-G-RAM-G અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તાલીમ દરમિયાન યોજનાના હેતુઓ, અમલીકરણની પ્રક્રિયા તથા અસરકારક કામગીરી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@VBGRAMG_GUJARAT@Drda_Ahmedabad#vbgramg4viksitbharat#vbgramg
આજ રોજ ધંધુકા તાલુકામાં VB-G-RAM-G અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તાલીમ દરમિયાન યોજનાના હેતુઓ, અમલીકરણની પ્રક્રિયા તથા અસરકારક ���ામગીરી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
#vbgramg2025 #vbgramg4viksitbharat #vbgramg
@VBGRAMG_GUJARAT