તા.૯/૨/૨૦૨૬ના રોજ જિલ્લા વહીવટી તંત્ર,આણંદ તથા આબોહવા પરિવર્તન વિભાગ, ગુજરાત સરકારના ઉપક્રમે મિશન લાઈફ અંતર્ગત જાગૃતિ સેમિનાર બી.એ. એગ્રીકલ્ચર કોલેજ, આણંદ ખાતે યોજાયો. આ અવસરે નિયામક સાહેબશ્રી દ્વારા વીબી-જી રામ જી ની સમજ આપવામાં આવી @DDO_Anand#VBGRAMG#ViksitBharat_GRAMG