राष्ट्रीय स्वयंसेवक संघ के संस्थापक एवं महान स्वतंत्रता सेनानी पूजनीय डॉ. केशव बलिराम हेडगेवार जी की जयंती पर उन्हें शत - शत नमन।
#RSS#SPU#VVnagar#SPU2024#SPUinfo
સરદાર પટેલ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા "લાઇફસ્ટાઇલ ફોર એનવાયરમેન્ટ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
#MediaCoverage#SPU#VVnagar#SPU2024#SPUNews
Visit Sardar Patel University's career development centre to receive appropriate counsel and free coaching for GPSC class 1 and 2, as well as class 3 state tax inspectors!
For more information contact on 9081323888 and click on https://t.co/e21b6oAdZ6
#GPSC#SPU#SPU2024
Career Craft Consultants have arranged a Study Abroad Awareness Seminar in association with Sardar Patel University on March 30, 2024, at 3:00 p.m.
#SPU#VVnagar#SPU2024#SPUpdates
रंगमंच मानवीय संवेदनाओं को प्रेक्षक तक पहुंचाने का एक समर्थ साधन है। भरतमुनि द्वारा रचित नाट्यशास्त्र के द्वितीय अध्याय में भी #रंगमंच (नाट्य मंडप) के प्राचीन स्वरूप का संकेत प्राप्त होते है। रंगमंच का सम्मोहन अद्भुत है।
#विश्व_रंगमंच_दिवस की हार्दिक शुभकामनाएँ।🎭
#SPU
રંગોત્સવ #ધુળેટી ની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ...
ઈશ્વરીય રંગોથી સભર વસંતઋતુનું સંદેશવાહક એટલે #રંગોત્સવ બાહ્ય આનંદ માટેનો ઉત્સવ ન બની રહેતાં, દુર્વિકારો-દુરાચારોનું દહન કરી માનવપ્રેમ અને માનવમૂલ્યોના રંગે રંગાઈ જવાનું જીવનઉત્કર્ષ પર્વ પણ બની રહે એવી પરમાત્માને પ્રાર્થના..!!!
बुराई पर अच्छाई की विजय के त्यौहार #होलिका_दहन की हार्दिक बधाई एवं शुभकामनाएं।
इस पावन पर्व पर नकारात्मकता, अग्नि में समाहित हो और आपके जीवन में सुख, समृद्धि एवं आनंद का एक नया उजाला आये।
#HolikaDahan#SPU#VVnagar#SPU2024#SPUFestiv
કવિતા એ હૃદયની સૌથી નજીકની વસ્તુ છે. જે વાત આપણે અનેક પાનામાં લખીને વ્યક્ત કરી શકતા નથી, તે કવિતાની એક પંક્તિ કરી બતાવે છે.હદયના ઊંડા ખુણે છુપાયેલા ભાવોને બહાર લાવવા માટેનું એકમાત્ર સાધન છે કવિતા. વિશ્વ_કવિતા_દિવસ ની આપ સૌ ને હાર્દિક શુભકામનાઓ...💐
#WorldPoetryDay#SPU#VVnagar
आप सभी को #विश्व_वानिकी_दिवस की हार्दिक शुभकामनाएं।
वन ही जीव-जगत के अस्तित्व का आधार है,
आइए विश्व वानिकी दिवस पर हम सभी संकल्प लें कि पर्यावरण के संरक्षण और संवर्धन के लिए सदैव कटिबद्ध रहेंगे और अतुल्य वृक्षों की सदैव रक्षा करेंगे।
#SPU#VVnagar#SPU2024#SPUinfo