@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર સારા નિર્ણય લઇ રહી છે. #VCE ના હિત માટે @GujaratGram ને સાઈડમાં રાખી સંવેદનશીલ સરકાર #VCE ના હિત વિશે ��િચારીને પગલાં ભરશે તો ચોક્કસ #VCE ને ન્યાય મળશે. 🙏🙏
E Gram સોસાયટીને કરોડોની ગ્રાન્ટ મળે છે.પણ Vce ને #એક રૂપિયાનો #પગાર મળતો નથી.
#VCE #પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી રાજય સરકાર બધા Thinking કર્મચારીના પ્રશ્નોનું સુઃખદ નિરાકરણ કરી રહી છે તેમ ગ્રામ પંચાયત #VCE ના પ્રશ્નોનું નિરાકરણ પણ કરે એવી વિનંતી છે 🙏🙏
૧૬ વર્ષથી @GujaratGram સોસાયટી વગર પગારે કામ કરાવી #VCE નું શોષણ કરે છે. તે દૂર કરી પગાર લાગુ કરો 🙏
#VCE#પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE કેમ પગાર માંગે છે?? #VCE ને કેમ લડત આપવાની ફરજ પડી?
તાજેતરમાં @GujaratGram સોસાયટીએ Vce ને કમિશન ચૂકવ્યું જેમાં કોઈ Vce ને 3 rs તો કોઈને ૧૨ rs કમિશન આવ્યુ. આવા નજીવા કમિશન પર #VCE કામ કર��� છે.
👆👆👆👆 માટે ફિક્સ વેતન/લઘુતમ વેતન માંગે છે.
#VCE
#પગાર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની 11મી બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.
��ુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટને વધુ સુદ્રઢ બનાવી વધુમાં વધુ સેવાઓ ગ્રામિણ જનતાને ઘેર બેઠા ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
@Bhupendrapbjp સાહેબશ્રી ઈ-ગ્રામ સેન્ટર થકી સરકારી સુવ��ધાઓ #VCE દ્વારા ઘર- આંગણે પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપવામાં આવે છે પરંતુ બદલામાં #VCE ને નજીવું #કમિશન મળે છે.
#પગાર આપવામાં આવે તો #VCE દ્વારા વધુ અસરકારક કામગીરી કરવામાં આવે અને મીની સચિવાલયનું સપનું સાકાર કરી શકાય.
🙏