@devanshijoshi71 નિયમો સામાન્ય નાગરિકો માટે હોઈ છે નય કે કાયદા ના રખેવાળ કે પ્રજા ના પ્રતિનિધિ ઓ માટે
જ્યારે જ્યારે #LRD_MALE પોતાની સાથે થયેલા અન્યાય સામે પોતાનો હક માંગવા ગાંધીનગર પોહચતાં ની સાથે જ #LRD_MALE જાણે આંતકવાદી,બુટલેગર કે ગુનેગાર હોઈ એમ વર્તન કરી ને #LRD_MALE પર પણ ખોટા કેસો કરિયા છે
જૂની ભરતીની પ્રીલીમીનરી���ી આન્સર કી સાથે નવી ભરતીની જાહેરાત આપે તે #GPSC
અને દિવાળીએ ૨૦૦૦૦ લોકોને નોકરીનો ઓર્ડર આપવાની વાત કરી બિજી હોળી સુધી વેરીફીકેશન પણ ના પૂરું કરે તે ગૌણ સેવા.
#બિનસચિવાલય ની પરીક્ષા ની તારીખ માટે 2 વર્ષ થી #વિદ્યાર્થીઓ નું ભવિષ્ય બગાડે તે ગૌણ સેવા..
#GSSSB
दिल्ली विधानसभा में उपमुख्यमंत्री एवं वित्त मंत्री श्री @msisodia जी वित्त वर्ष 2021-22 के लिए दिल्ली का बजट पेश कर रहे हैं | LIVE https://t.co/a5K3KooNhT
મારા મિત્ર અને વિદ્યાર્થી નેતા એવા @YAJadeja ના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે... તેમના પરીવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપો તથા સદગતના આત્માને વૈકુંઠમાં વાસ આપો તેવી મા આશાપુરાના ચરણમાં પ્રાર્થના...
Thank you very much again....!! The GPSC has successfully conducted STI (State Tax Inspector, Class-3) exam across 32 districts of the state in 799 centres. 45-50% candidates of total registered 2,04,866 attended the exam.