મારાં વ્હાલાં ભાવનગર વાસીઓ તૈયાર થઈ જાવ ભાવનગર ની મુલાકાતે આવી રહ્યા છે "ફકત મહિલાઓ માટે"..... અરે અરે ફક્ત મહિલાઓ માટે ફિલ્મ નું નામ છે મળવા તો બધાંને જ છે ..🙈😂
મળીએ આવતી કાલે
With @actoryash @deekshajoshiofficial @TarjaneeB@VaishalShah7#moviepromotion#bhavnagar