આ ઉનાળામાં અનુભવી તેવી ગરમી રોજે રોજ આપણા દ્વારા કરવામાં આવતા પર્યાવરણ ને નુકસાનનું પરિણામ છે. આ વખતની ગરમી જો યાદ હોય તો આ દિવાળીએ ફટાકડા માત્ર બાળકોની ખુશી પૂરતા મર્યાદિત રાખીએ. મોટાઓ ફટાકડાથી ધનપ્રદર્શન કરી પર્યાવરણને નુકસાન ન કરે.
*બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્ય��્ષશ્રીના વરદ હસ્તે યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ https://t.co/9dPtpjsJrz નું બીટા વર્ઝન લોન્ચ કરાયું*
*ધર્મ, સંસ્કૃતિ અને ટેકનોલોજીના સમન્વય થકી યાત્રાધામ અંબાજીના વિકાસની દિશામાં વધુ એક પહેલ*
*નવીન વેબસાઈટથી મંદિરના દર્શન અને વિવિધ ઉત્સવો ઘરે બેઠા માણી શકાશે*
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રીના વરદ હસ્તે આજરોજ યાત્રાધામ અંબાજીની નવીન ��ેબસાઈટ https://t.co/9dPtpjsJrz નું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું.
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રીના સંપૂર્ણ માર્ગદર્શન અને ભવિષ્યલક્ષી વિઝન મુજબ તૈયાર કરવામાં આવેલી યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ https://t.co/9dPtpjsJrz થકી વિશ્વભરમાં વસતા માઇભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન, આરતી, પૂનમ અને ભાદરવી પૂનમના મેળા સહિતના પ્રસંગો નિહાળી શકશે.
ધર્મ, સંસ્કૃતિ અને ટેકનોલોજીના સમન્વય થકી યાત્રાધામ અંબાજીનો વિકાસ થાય અને વિશ્વભરમાં વસતા માં અંબેના ભક્તોને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય અને ઘરે બેઠા ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહે તેવા અથાગ પ્રયત્નો અને સુવિધાઓ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
કલેકટરશ્રીની દીર્ધ દ્રષ્ટીથ��� અંબાજી મંદિરની નવીન વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી મંદિરના દર્શન સમય , યાત્રિ સુવિધાઓ,વિવિધ ઉત્સવો,૫૧ શક્તિપીઠ પરિક્રમા ઉત્સવ, અંબાજી આસપાસના સ્થળો, ગબ્બર જ્યોત અખંડ દર્શન, ઓનલાઈન સુવર્ણદાન, ઓનલાઈન જનરલ ડોનેશન, જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આગામી સમયમાં ઓનલાઈન શોપ અને ઘરે બેઠા માં અંબાનો પ્રસાદ અને અન્ય ધાર્મિક ચીજ વસ્તુઓ મળી રહે તેવી સુવિધા ��ણ ઉપલબ્ધ કરવામાં આવશે.
માં અંબાના ભક્તોને ટેકનોલોજીના માધ્યમથી શક્તિ ઉપાસનાનો અતુલ્ય અવસર પ્રાપ્ત થ�� શકશે. કલેકટરશ્રી બનાસકાંઠા ,દાંતા પ્રાંત અધિકારીશ્રી અને અંબાજી મંદિરના વહીવટદારના માર્ગદર્શન હેઠળ અનેક બેઠકો, સૂચનો દ્વારા આ વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. અંબાજી મંદિરના ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા અને ૩૬૧ માર્કેટિંગ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
અંબાજી મંદિરના સોશિયલ મીડિયાને પણ અપડેટ કરી માં અંબાના ભાવિક ભક્તોને ટેકનોલોજીથી જોડાવાનો વિશેષ પ્રયત્ન કરેલ છે. પો���ી પૂનમ માતાજીના પ્રાગટ્ય દિન અને ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪ પહેલા વેબસાઈટને નવીન થીમ, ટેકનોલોજી અને સુવિધાઓ સાથે કાર્યરત કરવામાં આવેલ છે.
PLEASE RT!
I am disabled and I got married at the Registrars Office at Khar Mumbai on 16/10/23. The office was on the 2nd floor WITHOUT a lift. They wouldn’t come downstairs for the signatures and I had to be carried up two flights of stairs to get married.
I am proud to become the flag guard on occasion of 77th Independence Day celebrations at our society Satvam Parklane.
#IndependenceDay2023#15august2023
U don't need 600 Cr to make a movie on #Ramayana!
All U need is pure heart and innocent feelings ❤
Instead of telling stories of Pinocchio and Cindrella to ur children, tell the stories of their real history!
The most adorable video U would see today ❤❤
#JaiShriRam 🚩
#KargilVijayDiwas is a reminiscence of the undaunted bravery & courage of the #Bravehearts who inscribed a golden chapter in history, with their blood & sacrifice. They gave a befitting reply to the enemy's misadventure and a resounding victory to this #Nation.
#OperationVijay
#IndianArmy
5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે મારી સૌ નર્સરીઓને વિનંતી છે કે આ દિવસે રોપા વહેંચવાનું શરૂ કરવાને બદલે જે તે વિસ્તારમાં પાણી આપ્યા વિના રોપા ઉછરી જાય તેવો વરસાદ થાય તે પછી રોપા વહેંચવાનું શરૂ કરે. આટલી ગરમીમાં રોપા લઈ જનારા લોકો રોપા સાચવી શકશે નહીં.