આજે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જીલ્લા સોશિયલ મીડિયાની બેઠક લીધી.
બેઠકમાં સોશિયલ મીડિયાની ઉપયોગીતા અને અગત્યતા વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં NFC કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ વિવિધ વિષયો પર ચર્ચા કરી માર્ગદર્શન પુરુ પાડ્યું.
#NFC#NamoAppWithNFC
ભારતીય જનતા પાર્ટી મોરબી જીલ્લા સોશિયલ મીડિયાની બેઠક લીધી.
બેઠકમાં સોશિયલ મીડિયાની ઉપયોગીતા અને અગત્યતા વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં NFC કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ વિવિધ વિષયો પર ચર્ચા કરી માર્ગદર્શન પુરુ પાડ્યું.
#NFC#NamoAppWithNFC
Live: માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના વરદ્ હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે 66 કે.વી ના વિવિધ સબસ્ટેશનનું લોકાર્પણ-ખાતમુહૂર્ત અને સમી તાલુકા ખાતે UGVCL ની નવનિર્મિત પેટાવિભાગીય કચેરીનું લોકાર્પણ https://t.co/OCosrExkSq