@Uber_India@nitin_gadkari Fuel Rate High Hone ke baad Bhi Cab Rate Nahi Bade And Kabhi ubar apni marji se rate Low Kar deta hai, Bhaut Bar Uber ki or se Kam Rate Milte Unki marzi k hisab se.
@narendramodi
Part :-3
PUC સર્ટિફિકેટ ના હોવા પર લેવાતો દંડ)
જે ગાડી પોલ્યુશન કરતી હોય એ ગાડી બનાવનાર કંપની ને અને એ ગાડી માં પેટ્રોલ જયાંથી પુરાવેલું હોય એ પંપ વાળા ને દંડ થવો જોઈએ.
કયા PUC સ્ટેશન વાળા એ કોઈ ગાડી રિજેક્ટ કરી ? 100% ગાડી ને PUC મળે જ છે...તો શા માટે આ તાયફો?
@narendramodi *❌કાળો કાયદો❌*
સર્ટિફિકેટ*
Part :- 2
કદાચ સરકાર ને ખબર છે કે ગાડી બનાવનાર એ *નિયમો નું પાલન નથી કરતા* અથવા *પેટ્રોલ ડીઝલ પમ્પો વાળા ભેળસેળ વાળું પેટ્રોલ ડીઝલ વેચે છે.*
મતલબ *પાડા* ના વાંકે પખાલી ને *દંડ,*
એટલે *(PUC સર્ટિફિકેટ ના હોવા પર લેવાતો દંડ)*
જે ગાડી
@narendramodi *❌કાળો કાયદો❌*
*BS-04, BS-05, BS-06* ના જમાના માં *PUC સર્ટિફિકેટ*
ની શી જરૂર ?????
ખરેખર તો આ બધા મોડેલ પોલ્યુશન ફ્રી વાહનો જ હોય છે, તો પછી *PUC* કયી બાબત નું ?????
શું *30 રૂપિયા ની રસીદ પોલ્યુશન ઘટાડી* દેશે ?????
Part :- 1
@narendramodi , Hi..sir..
Yhe Month me 15 Days Sab Kam kaj Band Rhe ga to, logo ko salary Kam milega, Or Uparse BANK ke EMI ayega, To Uska Bhi Kuch Solution karo.. ,
Is Sab Se Aam admi ko sabje Jyada Problem Hogi, Closing Vahjase, Usme me bhi Kuch Socho Sir..
Namaste
@AirLinkinternet it's very very bed service.... Don't use this internet service if you have some problem and internet is closed than never idea when is strat 5 days 15 day ya take more time