*નિષબ્ધ છું*
જેમને મળતા જ આત્મીયતા ની લાગણી થાય અને મોટા ભાઈ સામે ઊભા હોય એવો ભાવ જાગે તેવા ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નું પ્લેન ક્રેશ માં અવસાન પીડાદાયક છે, પ્રભુ મહાવીર સ્વામી તેમના પુણ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે
🙏
ૐ શાંતિ શાંતિ હિ
Throwback to one of the most inspiring moments of my life, meeting the incredible astronaut Sunita Williams a few years ago! It was an absolute honor to stand beside someone who has quite literally reached for the stars.