Delegate, Mehsana Taluka.
President of Joranang Yuvak Mandal,
Secretory of Joranang sarvajanik Hospital& Managing Director of Tri Mitsu Pharmaceuticals Pvt Ltd.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશમાં શરૂ કરેલ 'મેરી મિટ્ટી મેરા દેશ' અભિયાન અંતર્ગત મિટ્ટી કો નમન, વીરો કો વંદન કાર્યક્રમ જોરણંગ પ્રા.શાળામાં યોજાયો. આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સુરક્ષા દળોને સમર્પિત શિલાફલકમની સ્થાપના કરવામાં આવી,
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ માં દેશદાઝ અને દેશપ્રેમ, રાષ્ટ્રભક્તિ ના સુંદર કાર્યક્રમો યોજાયા હતા, તેવી જ રીતે બજરંગ દળ, જોરણંગ દ્વારા રાષ્ટ્રપ્રેમ રૂપે બહુ જ સરસ અને સુંદર તિરંગા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.🇮🇳🇮🇳🇮🇳
પલીયડ હોસ્પિટલ માં બ્લડ ડોનેશન કેમ્પ અને કારોબારી સભ્યો ની મીટીંગ નું આયોજન થયું તેમાં બ્લડ ડોનેશન કર્યું અને કારોબારી ની મીટીંગ માં પૂજ્ય શ્રી ગણપત દાદા કે જેઓ ગણપત યુનિવર્સિટી ના મુખ્ય દાતાશ્રી તથા મુખ્ય પ્રયોજક છે અને કરોડો રૂપિયાના દાન માટે પ્રખ્યાત છે,…
પલીયડ હોસ્પિટલ માં બ્લડ ડોનેશન કેમ્પ અને કારોબારી સભ્યો ની મીટીંગ નું આયોજન થયું તેમાં બ્લડ ડોનેશન કર્યું અને કારોબારી ની મીટીંગ માં પૂજ્ય શ્રી ગણપત દાદા કે જેઓ ગણપત યુનિવર્સિટી ના મુખ્ય દાતાશ્રી તથા મુખ્ય પ્રયોજક છે અને કરોડો રૂપિયાના દાન માટે પ્રખ્યાત છે,…
જે રમત માં ભાગ લે એ હારે પણ અને જીતે પણ, હાર કે જીત એ કોઈ પણ રમત નો એક ભાગ છે..
વર્લ્ડકપના ઇતિહાસમાં આ વર્લ્ડકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન ભારતનું રહ્યું છે, ભારતીય ક્રિકેટ ટીમના દરેક પ્લેયરને હૃદયથી અભિનંદન. ખુબ સારું પ્રદર્શન કરવા બદલ હું આપણી ટીમ માટે ગર્વ અનુભવું છું.
❤️
આપણી જોરણંગ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ની મુલાકાત પલિયડ હોસ્પિટલના ટ્રસ્ટીગણ તથા હોસ્પિટલ ના સ્ટાફે લીધી. પલિયડ હોસ્પિટલ ના મંત્રીશ્રી કનુભાઈ વી. પટેલ પણ હાજર હતા. તેમના તરફથી આપણી હોસ્પિટલ માં ગણા બધા સલાહ - સૂચન અપાયા અને આપણી હોસ્પિટલ માં તેમનો સંપૂર્ણ સહકારની ખાત્રી પણ આપી.