ઉડી ગઈ રાખ અસત્યની
ફરહરતી જુવો ફટ્ટ
જળ્યો ન પ્રહલાદ જોરૂ
જળી હોળીકા જટ્ટ
અસત્ય રૂપી હોળીકાની રાખ ઉડી ગઈ અને સત્ય રૂપી પ્રહલાદ ને અગ્ની ની અસર પણ નો થઈ...સત્ય નો જય થ્યો અને
અસત્ય નો પરાજ��� થ્યો
હોળી અને ધુડેતી પર્વ ની ખુબ ખુબ શુભકામનાઓ
વિપુલદાન જી ગઢવી