સરકારી વિનયન કોલેજ, વાવ ખાતે વર્ષ ૨૦૨૫–૨૦૨૬ ના વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપવાનું સન્માન મળ્યું.
કાર્યક્રમ દરમિ��ાન વિદ્યાર્થીઓની પ્રતિભા, મહેનત અને ઉત્સાહને નજીકથી જોવા મળ્યું. અભ્યાસ, રમતગમત તથા વિવિધ સહગામી પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી તેમની સિદ્ધિઓને બિરદાવ��ાનો આનંદ અનુભવ્યો.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવતા પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. તમામ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
આવો જ ઉત્સાહ અને પ્રગતિનો માર્ગ આગળ પણ સતત આગળ વધે તેવી શુભકામનાઓ.
ગુજરાત સરકારના સહકાર મંત્રીશ્રી @MLAJagdish સાહેબને સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિન���દન અને શુભકામનાઓ.
આભાર,
વાવ-થરાદ જિલ્લાને વાવ અને થરાદ તાલુકામાંથી ધરણીધર અને રાહ નવીન તાલુકાની ભેટ આપવા બદલ ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્��શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.🙏
@Bhupendrapbjp @ChaudhryShankar
I just challenged myself with Know Your NaMo, and I must say, it's a great way to learn more about PM Modi's leadership and vision for India! Can you beat my score? Let's find out, #SevaParv Take the quiz now: https://t.co/k8yJnYnvLK
जीवेत शरदः शतम्
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા,ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રીઆદરણીયશ્રી@narendramodi જીને જન્મદિવસની અંત:કરણપૂર્વક શુભકામનાઓ.
માં અંબા આપને તંદુરસ્ત આરોગ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે પ્રજાહિતના નિરંતર કાર્યો કરવા માટે ખૂબ શક્તિ આપેએવી હૃદયપૂર્વક પ્રાર્થના કરુંછું💐