@Hasmukhpatelips સાહેબ હું છેલ્લા ૨ વર્ષ થી આપનું ધ્યાન દોરું છું કે જ્યારે પોલીસ પી એસ આઈ ની પરીક્ષા લેવાય ત્યારે સેક્ટર ૨૭ ના ગ્રાઉંડ માં મને કોઈ જગ્યા આપો જયા હું બધા છોકરાઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરી શકું
આ સગવડ મારે નિ શુલ્ક આપવી છે🙏🏻
જય માં સોનલ🙏🏻
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવેલ TDO ક્લાસ 2 ની ફક્ત 26 જગ્યાઓમાં અમારા બહેન દેવલબેન શામરાભાઈ કારીયા ક્લાસ 2 અધિકારી તરીકે પસંદગી પામ્યા છે.
તેમની સફળતા બદલ બહેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐
@yadavakhilesh इस वीडियो में ख़राब शब्दों का प्रयोग किया गया है और आप उसे पोस्ट कर के इसका समर्थन कर रहे हो
आप की ये पोस्ट देखकर लाखों करोड़ों लोग येसे गंदे शब्द सीख जाएँगे उसके ज़िमेदार आप होंगे🙏🏻