હવે આવનાર વર્ષોમા એવું બને તો નવાઈ નહી કે ,
હે સવિતાબેન ,
કાલ મારા ભાઈ ઓફિસમાં લાંચ લેતા પકડાઈ ગયા ,
તો હવે પાર્ટી બાર્ટી નું શું છે ???
એમાં શું હવે પાર્ટી ????
ખાલી ૧૫૦૦૦ ની લાંચ લેતા જ ઝડપાયા છે ,
૧૫૦૦૦ તો હું પાપ�� ને અથાણા બનાવું
એમાંથી કમાઈ લઉં છું..!!
એક લુહાર હથોડાથી એરણ પર કામ કરતા હતા, કોઈએ પૂછ્યું આટલા વર્ષોથી કામ કરો છો કેટલા હથોડા તૂટ્યા? લુહારે કહ્યું ઘણા વર્ષોથી કામ કરું છું, હથોડા તો ઘણા તૂટ્યા પણ એરણ એની એજ છે, ઘા મારવાવાળા તૂટે છે, સહન કરવાવાળા અડીખમ રહે છે..!!