TV13
"તમે ગાંધીને અવગણી શકો, પરંતુ ગાંધી વિચારને નહીં..."
ગાંધી વિચાર આજે પણ એટલા જ પ્રસ્તુત છે. મહાત્મા ગાંધીજી વિશે સમાજ અને સોશિયલ મીડિયામાં ફેલાયેલી કેટલીક ભ્રમણાઓને દૂર કરી તેમના વિશેની સાચી સમજ ઊભી કરીએ એ જ ગાંધીજયંતીની સાચી ઉજવણી...
#GandhiJayanti2022
TV9
"સફળતા મેળવવી અઘરી છે, પરંતુ એ જ સફળતા મળ્યા બાદ સતત ટકાવી રાખવી એ એનાથીયે અઘરું છે..!"
પ્રભુ આપને સ્વસ્થ રાખે, અને સાચા અર્થમાં પ્રજાવત્સલ બની રહેવા માટ�� શક્તિ આપે...!
#NarendraModi
#जन्मदिवस_की_शुभकामनाएं_मोदीजी
@ritesh_darji17
TV8
शिक्षा मांगे अपनी सेवा, भारतीय शिक्षा सेवा
शिक्षा तंत्र की एक ही मांग, हमे चाहिए IES
@PMOIndia#IES
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ પહેલાં તેના અમલદાર IES લાવો.
@PMOIndia#IES@ritesh_darji17
TV6
બેઉ વેન્ટિલેટર પર છે..!
હોસ્પિટલની અંદર "જિંદગી"
અને
બહાર "લાગણી"..!
🍁
જીવનજરૂરી ચીજો, દવાઓ વગેરેની સંગ્રહખોરી તથા કાળાબજારી અટકાવીએ.
આ મહામારીના સમયે જરૂરિયાતવાળાની બનતી મદદ કરીએ, જિંદગી અને લાગણીઓને મરતી બચાવીએ..!
🍁
#StaySafeStayHealthy#CoronaSecondWave
TV5
આજે રામનવમીના પાવન અવસર પર સૌમાં મર્યાદારૂપી રામનું પ્રાગટ્ય થાય,
દરેક વ્યક્તિ પોતાની વ્યક���તિગત, સામાજિક, વ્યવસાયિક મર્યાદાઓનું પાલન કરે અને કોરોના મહામારી સામે યુદ્ધ માંડે, વિજયી નીવડે તેવી પ્રભુ શ્રીરામનાં ચરણોમાં પ્રાર્થના.
��્રીરામ જન્મોત્સવની શુભેચ્છાઓ.
#जयश्रीराम
માનો તો એક મોરપીંછ, એક વાંસળી અ���ે એક સુદર્શન ચક્રમાં જ સમજાઈ જાય,
ને એમ કદાચ વર્ણન કરવા શાસ્ત્રો પણ ખૂટી પડે..!
ટૂંકમાં-
अनादिरादिर्गोविन्द: सर्वे कारणकारणम्।
શ્રીકૃષ્ણ જન્મોત્સવની શુભેચ્છાઓ...
#जय_श्री_कृष्ण
#जन्माष्टमी_की_शुभकामनाएं
#janmashtamiwishes