આધાર અને moblie નંબર આપો ને એક્ઝામ માં પાસ થાઓ....
એક્ઝામ તો આપી દઇશું તમે આપેલા વાઇરસ અને ડેટા ચોરી નું શું .?...
એક્ઝામ ની ફી ઓછી પડતી હતી કે આવા પેતરા આજમાવા પડ્યા( ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી =આર્ટસ યુનિવર્સિટી ) તમે તો tech ના નામે કલંક નીકળ્યા. #gtudataleak@GTUoffice
Today gtu has shared creditial for tomorrow test exam. But when we tried to open it had connection time out error.I wonder,if they can't handle only this much traffic then tomorrow how would they manage video observation, display questions and options @GTUoffice@navin_sheth
કોરોના મહામારીના સમયમાં લોકોથી દૂર રહી વર્ચ્યુઅલ મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ કરનારી સરકાર કેમ 2 જુલાઈએ GTU ની પરીક્ષા રાખીને વિદ્યાર્થીઓના જીવન સાથે જોખમી રમત કરી રહી છે?
અન્ય રાજ્યો માસ પ્રમોશન આપી શકે છે તો કોરોનાથી મોટાપાયે અસરગ્રસ્ત ગુજરાતમાં કેમ નહિ?
#MeritBasedPromotionGTU
તમામ સેમેસ્ટરના રેમેડીયલના વિધાર્થીઓને મેરીટ બેજ પ્રમોશન આપી શકતી GTU એ હવે બાકીના તમામ વિધાર્થીઓના પણ સ્વાસ્થ ને ધ્યાનમાં રાખીને આ રીતે પ્રમોટ કરીને હાલમાં ચાલુ થઇ રહેલ તમામ પરીક્ષાઓ રદ કરવાની માગણી સાથે @NSUIGujarat આવતી કાલે GTUમા કરશે ઉગ્ર દેખાવો ..
#MeritBasedPromotionGTU
All educational institutions have been closed since 3months due to pandemic.
It is uncertain when it would opened!
Most of the universities of the country decided promotion on the basis of previous exams’ merit.
Pl don’t mislead students of GTU & give #MeritBasedPromotionGTU
Sir Tamen kasho Idea che k aa mahamari che #Covid_19 ni aa kyare khatam thase ! Tamne jo aatli jj students ni chintan hoy to sir bdhaa mate equal decision lyoo exam levi hoy to bdhaa semester naa students ni exam lo! Avu nai kai final year na students pr kai chap nathi mandi.