ભૌતિક સુખ સુવિધા પાછળ દોડનારો આજ નો માનવી આંતરિક સુખ કોને કેહવાય ??એ વિસરી ગયો. કાં તો બંનેને સરખા સમજી લેવાની ગંભીર ભૂલ કરી બેઠો છે. પરંતુ વાંક એનો પણ નથી કારણકે આજ નાં સમય માં તમારા વ્યક્તિત્વ નું માપ દંડ ભૌતિક સુખસુવિધા નો જથ્થો નક્કી કરે છે.
આઝાદી નાં આ શુભઅવસર નિમિતે મારા દરેક દેશવાસીઓ ને હાર્દિક શુભકામનાઓ. આ દેશે ઘણું બધું મેળવ્યું છે અને ઘણું બધું મેળવવાનું બાકી છે. આવો સાથે મળી ને મેહનત કરી ને એક દિવસ ભારત દેશ ને વિશ્વગુરુ બનાવવા માં મંડી પડીએ...#જયહિન્દ
हे कृष्ण गोविंद हरे मुरारी ...ये भजन गाते सुशांत जनवरी 2020 में बहन के घर पंचकुला में ! उनकी मौत, उनके रिश्तों , उनकी सेहत पर बिना जाने थीसिस लिखने वालों को भी शांति देगा ये भजन!