આજ રોજ વિજયાદશમીના પાવન અવસરે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિસ્મય માનસેતા નાઓ દ્વારા પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ મુજબ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર-પૂજન કરવામાં આવ્યું.
#DBD_Police@dgpgujarat@GujaratPolice
ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કરવો કે વેચાણ કરવું પ્રતિબંધિત છે અને સજાપાત્ર ગુનો બને છે. આવી જોખ��યુક્ત વસ્તુઓનું ઉત્પાદન/સંગ્રહ/વેચાણ/ઉપયોગ કરનાર વિરૂધ્ધ કડક કાર્યવાહી અંગે પેમ્પ્લેટ વિતરણ કરી ફ્લેગ માર્ચ કરી લોક જાગૃતિ કરતી પ્રભાસ પાટણ પોલીસ. તા. 11/01/2025
@sanghaviharsh
પ્રભાસ પોસ્ટે ખાતે પૂર્વ ગુનાહીત ઇતિહાસ ધરાવતા ઇસમો ને બોલાવી ગણપતિ વિસર્જન તથા ઈદ એ મિલાદ સબબ શાંતિ જાળવવા કડક સૂચના આપવામાં આવેલ. તા.12/09/2024
@sanghaviharsh@Harsh_Office@dgpgujarat@GujaratPolice
@IGP_JND_Range
પ્રભાસ પોલીસ સ્ટેશન ખાતે ઇદ એ મિલાદ તહેવાર સબબ મુસ્લિમ સમાજ ના આગેવાનો સાથે શાંતિ સમિતિ નિ મીટિંગ કરવામાં આવેલ અને જરૂરી સૂચનો આપવામાં આવેલ. તા. 12/09/2024
@sanghaviharsh@Harsh_Office@dgpgujarat@GujaratPolice
@IGP_JND_Range
પ્રભાસ પાટણ પોલીસ દ્વારા પ્રભાસ પાટણ મેઈન બજાર તથા વિવિધ પંડાલો તથા શિવ ચોકી ખાતે ફૂટ પેટ્રોલિંગ કરવામા આવેલ તથા મહોલ્લા મીટિંગ લેવામાં આવેલ. તા.10/09/2024
@sanghaviharsh@Harsh_Office@dgpgujarat@GujaratPolice
@IGP_JND_Range
Got an opportunity to visit @BSFACYTEKANPUR as a part of study tour organised by @CAPTBHOPAL. It was indeed a privilege to exchange an informal discussion with the Assistant commandant trainees. The major attraction was Tear smoke unit and state of the art infrastructure ✨✨
Week 1 completed with the theoretical training on soft-skills and communication skills. Public speaking as a part of personality development formed part of the training module.
Visiting central academy for police training, Bhopal for the 3 specialised training batch for directly recruited Dy.SP’s from various states.The states participating probationers of Jharkhand, Tripura, Arunachal pradesh, Rajasthan and Karnataka have joined us for the next 25 days
Virat Kohli’s pep talk to the RCB Women’s Team
King came. He spoke. He inspired. He’d be proud watching the girls play the way they did last night. Watch @imVkohli's pre-match chat in the team room on Bold Diaries.
#PlayBold#ನಮ್ಮRCB#WPL2023