પ્રધાનમંત્રી આવાસ યોજના પી. પી. પી. પ્રોજેક્ટ અન્વયે સહકાર નગર રે. સ. નં 234 ખાતે 1428 આવાસ બનાવવાના કામે આર. સી. સી. રોડ બનાવવા માટે P. C. C. ની કામગીરી પ્રગતિ હેઠળ છે..
સ્લમ વિસ્તારોના રહેવાસીઓને વધુ સારી આવાસીય સુવિધાઓ મળે તે હેતુથી VMC દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી.
આ સર્વે દ્વારા જરૂરિયાતો અને પરિસ્થિતિનો અભ્યાસ કરી, સુવ્યવસ્થિત રિહેબિલિટેશન માટે આગળની કામગીરીનું આયોજન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહકાર નગર એફ. પી. 234 ખાતે પી. પી. પી. પ્રોજેક્ટ અન્વયે 1428 આવાસ બનાવવાની કામગીરી માટે ટાવર C થર્ડ ફ્લોર (part-1)સ્લેબ કાસ્ટિંગ ની કામગીરી પ્રગતિ હેઠળ છે.