*વહીવટી વોર્ડ નં.13, ઉત્તર ઝોન*
*માન. મેયર શ્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડિયા, વોર્ડ નં. ૧૩ ના કાઉન્સિલરશ્રીઓ, સંગઠનની ટીમ અને વોર્ડ ઓફિસરશ્રી, SSI સહિત વોર્ડ સેનેટરી ટીમ હાજર રહી સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.*
*વહીવટી વોર્ડ 7 અને 13*ઉતર ઝોન*1-05-26 શુક્રવાર*માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ ની સૂચના અને માનનીય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજરોજ*A.M.C ઉતર ઝોન અને વોર્ડ ની ટીમ દ્વારા માર્કેટ ચાર રસ્તા થી ન્યાય મંદિર વિસ્તાર માં IEC એક્ટિવિટી કરવામાં આવી.
*વહીવટી વોર્ડ 7 અને 13*ઉતર ઝોન*1-05-26 શુક્રવાર*માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ ની સૂચના અને માનનીય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ ના માર્ગદર્શન હેઠળ A.M.C ઉતર ઝોન અને વોર્ડ 13 અને 07ની ટીમ દ્વારા IEC એક્ટિવિટી તેમજ દંડ ની કામગીરી કરવામાં આવેલ છે*વિસ્તાર*માર્કેટ ચાર રસ્તા
♻️ 🧹 *One day One road Drive*🧹♻️
Central jail to BSNL char rasta
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'વન ડે વન રોડ' સફાઈ કાર્યક્રમ
સેનેટરી શાખા, એન્જિનિયરિંગ શાખા, ગાર્ડન શાખા, ખોરાક શાખા, ટાઉન પ્લાનિંગ, અને ટીમ દબાણ
♻️ 🧹 *One day One road Drive*🧹♻️
કાર્યક્રમ અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે જેમાં સેનેટરી શાખા, એન્જિનિયરિંગ શાખા, ગાર્ડન શાખા, ખોરાક શાખા, ટાઉન પ્લાનિંગ, અને દબાણ શાખા ને લગત સંલગ્ન કામગીરી સંયુક્ત રીતે હાથ ધરેલ છે.
આજ રોજ વોર્ડ 13 ઉત્તર ઝોન દ્વારા"વન ડે વન રોડ" કાર્યક્રમ અંતર્ગત સેનેટરી શાખા, એન્જિનિયરિંગ શાખા, ગાર્ડન શાખા દ્વારા જે તે શાખા ને લગત સંલગ્ન કામગીરી સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી
આપણી એક સારી આદત, આપણા શહેરના જળસ્ત્રોતોને આપી શકે છે નવું જીવન.
જળ સ્ત્રોતો એ આપણા શહેરની જીવાદોરી છે. આવો, આપણે સૌ સાથે મળીને જળસ્ત્રોતોને પ્રદૂષિત થતા અટકાવીએ અને તેની સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લઈએ.
#UrbanDevelopment#CleanGujarat
અમે કહીએ છીએ— સ્વચ્છતા કોઈ કામ નથી, એ અમારી જવાબદારી છે. ♻️
VMC દરરોજ શહેરને સ્વચ્છ રાખવા માટે કામ કરે છે, પણ સાચો ફેર ત્યારે આવશે જ્યારે આપણે સૌ જોડાશું.
આવો, સાથે મળીને સ્વચ્છ અને સ્વસ્થ શહેર બનાવીએ.
#SHS2025#Swachhotsav#SwabhavSwachhata#SanskaarSwachhata
*Segregate today, Shine tomorrow* અંતર્ગત વોર્ડ નં 13 આજ રોજ બરોડાઓટો મોબાઇલ થી જેલરોડ, કાશી વિશ્વનાથ મંદિર થી લાલબાગ બ્રીજ સુધી તારીખ:17-12-2025ના રોજ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી