પર્યાવરણ પર ભાષણ આપનારાઓ પર પીએમ મોદીનો પ્રહાર! "દેશ જ્યારે પરમાણુ ઊર્જાનું કામ આગળ વધારે ત્યારે કેટલાક લોકો કોર્ટમાં પહોંચી જાય છે; ભારત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે." વડાપ્રધાનના સંબોધનનો વીડિયો વાયરલ.
#VNNNews#VNN#PMModi#NuclearEnergy#AatmanirbharBharat
વડોદરા: વાડી ટાવર પાસે વિશ્વપ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠના ઈતિહાસ અને પ્રાચીન સ્થાપત્ય થીમ પર ગણપતિ બાપ્પાની ભવ્ય સ્થાપના! ભવ્ય વારસાને ઉજાગર કરતા આ પંડાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ!
#VNNNews#VNN#Vadodara#WadiTower#NalandaVidyapeeth
સનાતન ધર્મનું અતિ પવિત્ર પ્રતીક 'સ્વસ્તિક'! સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મુક્તિના ચાર માર્ગ દર્શાવતા સ્વસ્તિકના સાચા અર્થ અને રચના વિશેની માહિતીપ્રદ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ. 卐
#VNNNews#VNN#Swastik#SanatanDharma#HinduTraditions
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આસ્થાભેર કર્યું ગણપતિ વિસર્જન! પુત્રી રાહા અને માતા નીતુ કપૂર સાથે બાપ્પાને આપી ભાવભીની વિદાય; કપૂર ફેમિલીના વિસર્જન સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ.
#VNNNews#VNN#RanbirKapoor#AliaBhatt#GanpatiVisarjan
અમદાવાદ: ધોધમાર વરસાદથી ઐતિહાસિક ત્રણ દરવાજા વિસ્તારમાં ભરાયા પાણી! કોટ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતાં રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા; વરસાદી પાણી ભરાવાનો વીડિયો વાયરલ.
#VNNNews#VNN#AhmedabadRain#TeenDarwaja#GujaratMonsoon