વિદ્યાર્થીઓની ટ્યુશન ફી ઘટાડવાની માંગણી ન હોવા છતાં, પુરા ભારત દેશમાં માત્ર VNSGU ની સ્વનિર્ભર કોલેજોની ફી માં થયેલ ઘટાડાને કારણે અધ્યાપકોના પગારમાં ધરખમ કાપ મુકવામાં આવ્યો છે. તેથી, આ ફી ઘટાડાનો નિર્ણય પાછો ખેંચવા વિનંતી. @narendramodi@vijayrupanibjp@imBhupendrasinh@ADevvrat