૧૯૮૭નાં પગાર પંચ વખતે નાયબ મામલતદાર અને નાયબ ચીટનીશ કે અવલ કારકુનનો એક સરખો પગાર હતો. પરંતુ તે પગાર પંચ પછી મહેસુલી કર્મચારી મંડળ માંગણી કરતા ૧૬૪૦-૨૯૦૦ પગાર ધોરણ કરી પંચાયતનાં નાયબ ચીટનીશથી આગળ નીકળી ગયા. જે પગાર પંચ પછીની વિસંગતા દુર કરી પંચાયત કર્મચારીઓનો હકક ��રત મળવા વિનંતી.