આજરોજ રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીજીને અંતિમ વિદાય સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. 🙏🏻
આજરોજ જામનગરના વોર્ડ નં.6 માં શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી યતિનભાઈ કિરણભાઈ પંડ્યાના નિવાસસ્થાન ખાતે કાર્યકરો સાથે દરેક ભારતીયને અનોખી ઊર્જા પ્રદાન કરનાર આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબનો "મન કી બાત" કાર્યક્રમ સાંભળ્યો અને જનકલ્યાણના નવ વિચાર માટે પ્રેરણાદાયક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
#MannKiBaat
પરમ આદરણીય શ્રી #ધનરાજભાઇ_નથવાણી સાહેબ, પ્રમુખ શ્રી ગુજરાત ક્રિકેટ બોર્ડ, ઉપપ્રમુખશ્રી દ્વારકા દેવસ્થાન સમિતિ,ગૃપ પ્રેસિડેન્ટ કોર્પોરેટ અફેર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને પ્રમુખ શ્રી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...💐🙏 🎂
UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આજરોજ ભારતીય જનતા યુવા મોરચા જામનગર મહાનગર દ્વારા વિધાનસભા-૭૯ વોર્ડ નંબર.14 ઓધવરામ શક્તિકેન્દ્રો માં નમો યુવા ચૌપાલ નું વિવિધ સ્થળે આયોજન કરવામાં આવ્યું.
જામનગર ના લોકપ્રિય સાંસદ શ્રી લોકોની સેવા મા હર હંમેશ હાકલ કરો ને હાજર સત્ત્ત દોડતા જામનગર દેવભુમી દ્વારકા ની પ્રજા જેમનો પરીવાર ��ે તેવા અમારા આદરણીય શ્રી @PoonambenMaadam જી લોકસભા 12 ના સતત ત્રીજીવાર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન
"સાંસદ ખેલ મહોત્સવ 2024" day 13,14
જામનગર-દ્વારકા લોકસભા ના લોકપ્રિય સાંસદ માન.શ્રી Poonamben Maadam જી આયોજીત રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટ.ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી Shraddha Zaa ફેક્ટરી ઓસોસિયેશન ના પ્રમુખ લાખાભાઇ કેશવાલા અને તેમની ટિમ ઉપસ્થિત રહ્યા હતા