આજરોજ જામનગરના વોર્ડ નં.6 માં શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી યતિનભાઈ કિરણભાઈ પંડ્યાના નિવાસસ્થાન ખાતે કાર્યકરો સાથે દરેક ભારતીયને અનોખી ઊર્જા પ્રદાન કરનાર આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબનો "મન કી બાત" કાર્યક્રમ સાંભળ્યો અને જનકલ્યાણના નવ વિચાર માટે પ્રેરણાદાયક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
#MannKiBaat
હેરિયર કાર છે જેના નંબર GJ 03 LR 9799 છે. જેમાં SBI ના બે fastag છે.હવે તે fastag ચાલતા પણ નથી .મેં બંને Fastag કેન્સલ કરવા માટે અવારનવાર બેંકમાં તેમજ કસ્ટમર કેરમાં લેખીત તેમજ મૌખિક રજૂઆત કરી છે.છતાંય કોઇ પણ ઉકેલ આવતો નથી.@TheOfficialSBI@CMOGuj@devanshijoshi71@OfficeOfNG

Jamnagar : સાઈચા ગેંગના અસ્તિત્વને નાબુદ કરવા જામનગર પોલીસ સહિતની વહીવટી તંત્ર સજ્જ થયું
આજે રજાક સાઈચા દ્વારા સરકારી જગ્યા પર ખડકી દેવામાં આવેલ ગેરકાયદે બંગલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું
#Jamnagar#bulldozer#illegalbungalow#Police#Saichagang#Gstvnews#Gstv #GujaratiNews
@UIDAI i have applied for aadharcard for my son five times . But everytime my application is getting rejected and i am not getting the reason why its happening.Aadharcard is compulsary in school for children and we are sufering alot bcause of aadhar services.@UIDAI
@UIDAI i have applied for aadharcard for my son five times . But everytime my application is getting rejected and i am not getting the reason why its happening.Aadharcard is compulsary in school for children and we are sufering alot bcause of aadhar services.

ગતરોજ #MeriMaatiMeraDesh સમારોહ અંતર્ગત કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે પધારેલા, આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીની પ્રેરણાથી ગુજરાતમાં સતત સેવારત રહેનારા યુવા મોરચા ગુજરાત તથા જામનગર યુવા મોરચાના સૌ ઉત્સાહી અને કર્મઠ કાર્યકર્તા શ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત સમયની અમુક ક્ષણો.