જિ. જૂનાગઢ
તા.૨૯/૧૦/૨૦૨૬
📄 સ્વદેશી મેળો નગર પંચાયત ગ્રાઉન્ડ વિસાવદર ખાતે DHEW ના કર્મચારી દ્રારા સ્ટોલધારકો અને સ્ટોલ પર આવતા મુલાકાતીઓને વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ૧૮૧ અભયમ અને સખી વન સ્ટોપ સેન્ટર જેવી સરકારી યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
માનનીય નિવાસી અધિક કલેક્ટરશ્રીબી.એસ.બારડ ના અધ્યક્ષ સ્થાને મિશન શક્તિ યોજના અને PBSCની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની જિલ્લા કક્ષ���ની મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકમાં DHEW, OSC,PBSC અને bbbp,181 યોજના હેઠળ થયેલ ખર્ચ,આવેલ કેસ અને જાગૃતિ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી.
જિ.જૂનાગઢ બેટીબચાવો બેટીપઢાવો યોજના અંતર્ગત સખીમંડળની બહેનો સાથે * જાતિગત સમાનતા* અંગે જાગૃતિ કાર્યક્રમ માંગરોળ તાલુકાના શીલખાતે આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન DHEW, OSC, મિશન મંગલમ ના કર્મચારી દ્રારા જાતિગત સમાનતા,મહિલાલક્ષી યોજનાકીય,કાયદાકીય યોજન��કીયમાહિતી આપવામાં આવી
શ્રી નગર પંચાયત હાઇસ્કુલ, વંથલી➡️બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત POCSO ACT- 2012 અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને બાળ સુરક્ષા, કાનૂની હક, દુષ્પ્રવૃત્તિઓથી બચવાના ઉપાયો તેમજ ફરિયાદ નોંધાવાના વિશે સરળ અને સચોટ માહિતી આપવામાં આવી.
*આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી*
આદર્શ નિવાસી કન્યા શાળા વિ.જા જૂનાગઢ
📝 દીવાલ ચિત્ર :-શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા “બેટીબચાવોબેટીપઢાવો,વ્યસનમુક્તિ,સ્વચ્છતા,પર્યાવરણ જેવા મહત્વના વિષયો પર આકર્ષક અને સંદેશાત્મક દીવાલ ચિત્રો દોરવામાં આવ્યા હતા
યોજનાકીય માહિતી અને માર્ગદર્શનઆપે
જિ.જુનાગઢ
ગામ:- ધણફુલીયા તા. વંથલી
કાર્યક્રમ :- "દીકરીના નામ��ી પ્લેટ"
આજ રોજ DHEW & OSC ના કર્મચારી દ્વારા ધણફુલીયા બાલિકા પંચાયતના સભ્યો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કિશોરીઓના સશક્તિકરણ અને નેતૃત્વ વિકાસ પર સઘન ચર્ચા થઈ. સમાજમાં દીકરીનું સન્માન વધારવા
જુનાગઢ જિલ્લા ખાતે "સેવા સંકલ્પ અભિયાન" ની ઉજવણી અંતર્ગત જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી,DHEW ટીમ, OSC,PBSC સેન્ટર જુનાગઢ & કેશોદ ખાતેના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સક્રિયપણે શ્રમદાન આપીને કચેરીની અંદર તથા બહાર સ્વછતા અને વૃક્ષારો��ણ કરેલ #SevaSankalpabhiyan