Welcome to MERA WEB Channel. The MERA
WEB Channel is all about Latest News, Politics
News, Entertainment News, Sports News, Social
Media News, and More
ધ્રોલ તાલુકાના સોયલ ગામ ખાતે સમસ્ત ઝાપડા પરિવાર દ્વારા આયોજિત શ્રી ગાત્રાળ, સિકોતર, મચ્છો, મેલડી તથા સુરપુરા દાદાના મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજિત રાસ ગરબામાં ઉપસ્થિત રહીન��� આ ધાર્મિક કાર્યના આયોજન બદલ સમગ્ર ઝાપડા પરિવારને અભિનંદન પાઠવ્યા.
પરમ આદરણીય શ્રી #ધનરાજભાઇ_નથવાણી સાહેબ, પ્રમુખ શ્રી ગુજરાત ક્રિકેટ બોર્ડ, ઉપપ્રમુખશ્રી દ્વારકા દેવસ્થાન સમિતિ,ગૃપ પ્રેસિડેન્ટ કોર્પોરેટ અફેર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને પ્રમુખ શ્રી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...💐🙏 🎂
જામનગર- દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહાકુંભ રાત્રી ક���રિકેટ ટુર્નામેન્ટ ત્રીજા દિવસના મહેર અને અયોધ્યા ઇલેવન ટૉસ કરીને શરૂઆત કરી હતી
જેમાં જામનગર મહાનગર વોર્ડ નંબર 6 ના સાથી સભ્યિયો જોડાયા હતા🏏🏏🏏
#sansadkhelmahotsav2024
#poonambenmaadam
@PoonambenMaadam
લાખો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત અને કુશળ સંગઠનકર્તા, @BJP4Gujarat ના આદરણીય સંગઠન મહા���ંત્રી શ્રી @ratnakar273 જીને પદ પર સફળત્તમ 2 વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન સાથે જ ખૂબ જ સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ, ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ ,ચણા,બાજરો, ધાણા અને ઉનાળુ પાક ભારે નુકસાન @RaghavjiPatel@BJP4Gujarat@isudan_gadhvi
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ ,ચણા,બાજરો, ધાણા અને ઉનાળુ પાક ભારે નુકસાન @RaghavjiPatel@BJP4Gujarat@isudan_gadhvi
જામજોધપુરમાં વેપારી પાસેથી રોકડા ૨૦ લાખની લૂંટથી સનસનાટી..જામજોધપુર યાર્ડની બહાર નીકળતા જ બે શખ્સો લુંટ ચલાવીને થયા ફરાર..બાઇક પર આવેલા લ��ંટારું શખ્સોના CCTV આવ્યા સામે #jamjodhpur
#CrimeNews
#jamnagarpolice
@SP_Jamnagar
જામજોધપુરમાં વેપારી પાસેથી રોકડા ૨૦ લાખની લૂંટથી સનસનાટી..જામજોધપુર યાર્ડની બહાર નીકળતા જ બે શખ્સો લુંટ ચલાવીને થયા ફરાર..બાઇક પર આવેલા લૂંટારું શખ્સોના CCTV આવ્યા સામે #jamjodhpur#CrimeNews#jamnagarpolice@SP_Jamnagar
બુલડોઝર - બેટદ્વારકા બાદ આજથી હર્ષદ ખાતે ઓપરેશન ડિમોલિશન પાર્ટ 2 શરૂ,122 રહેણાંક અને 20 વ્યવસાયિક દબાણો દૂર કરવા પોલીસ ફોર્સ ઉતારી દેવાઇ... #dwarka#Harshad#demolition#bulldozer#spdwarka
બુલડોઝર - બેટદ્વારકા બાદ આજથી હર્ષદ ખાતે ઓપરેશન ડિમોલિશન પાર્ટ 2 શરૂ,122 રહેણાંક અને 20 વ્યવસાયિક દબાણો દૂર કરવા પોલીસ ફોર્સ ઉતારી દેવાઇ... #dwarka#Harshad#demolition#bulldozer#spdwarka
આજે જામનગર શહેર કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ શ્રી વિ��લભાઈ કગથરા સાથે પદાધિકારીશ્રી, સંગઠનના હોદ્દેદારશ્રી અને કાર્યકર્તાઓ સાથે આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીનો #MannKiBaat કાર્યક્રમ સાંભળી સશકત અને આત્મનિર્ભર ભારતના નિર્માણની પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યા.