@TeamYouTube We are not able to change or update our password because hackers already change our password, recovery mail and recovery phone number. is there any other way to recover this account ?
#Gujarat
૮ જાન્યુઆરીથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટી શરૂ થશે
ખૂબ જ ઝડપથી ભરતી બોર્ડ સત્તાવાર તારીખ જાહેર કરશે
જિલ્લાઓને ભરતી માટે મેદાન અને ટ્રેક તૈયાર રાખવા સૂચના
જાહેરાત ક્રમાંક 29/2024-25 આસિસ્ટન્ટ મેનેજર વર્ગ-3 ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમની લેખિત પરીક્ષા માટે સંમતિ પત્રક ભરવાનું આજરોજ 1500 વાગે શરૂ થયેલ છે જે તારીખ 27/12/ 24 કલાક 1000 વાગ્યા સુધી સંમતિ પત્રક ભરી શકાશે. પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવાર ઝડપથી સમતિપત્રક ભરી દે.
આયોગના ભરતી કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બર માસમા પ્રસિધ્ધ થનાર જાહેરાતો સામાન્ય વહીવટ વિભાગના તા.૧૧-૧૧-૨૦૨૪ તથા તા.૨૦-૧૧-૨૦૨૪ના ઠરાવ સંદર્ભે દિવ્યાંગતાની ખાસ ભરતી બાબતે વિભાગો પાસેથી વિગતો માંગેલ છે, જે મળ્યેથી ડિસેમ્બર માસની જાહેરાતો પ્રસિધ્ધ કરવામાં આવશે.
જાહેરાત ક્રમાંક, 10/2023-24, Deputy Director, Industrial Safety and Health, Class-1ના ઇન્ટરવ્યૂ કાર્યક્રમની સાથે જ આજે વિગતવાર ઇન્ટરવ્યૂ કાર્યક્રમ આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે.
Important Notice Regarding Call Letter Download Dates and Preliminary Exam Date and Time of Advt. No. 18, 19, 20, 21, 22, 23, 24, 25,26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 & 35/2024-25 to be held from 17th December-2024 to 19th January-2025 https://t.co/8EMlzdfMzL
સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આવ્યા સારા સમાચાર.. તારીખ 12 મી ડિસેમ્બર બપોરે 12 વાગ્યાની આસપાસ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાશે. સરકારી નોકરી માટે પરીક્ષા અપાયા બાદ dv પૂરી થઈ ગયેલા કેડર ના ઉમેદવારોને અપાશે નિમણૂક પત્ર. બે ત્રણ દિવસમાં જાહેર થઈ શકે છે કાર્યક્રમ.@tv13gujarati