Jay Purohit એ નવા buyers ને ધ્યાનમાં રાખીને બજેટ પ્લાનિંગનું સચોટ breakdown કરીને સમજાવ્યું જેનું યોગ્ય અમલ કરવાથી પ્રોપર્ટી લેતી વખતે ઘણી સરળતા રહે છે.
#wpvaat#gujaratipodcast#budgetplanning#buyproperty Vinayak Estate
જેમાં મહત્વપૂર્ણ છે 3 બાબત ::
- ડેવલપર કૌન છે અને એમનો approach કેવો છે buyers સાથે?
- બજેટ કેવી રીતે સેટ કરવું?
- લોકેશન કે એરિયા જોઈને પ્રોપર્ટીની પસંદગી કેવી રીતે કરવી?
Jay Purohit એ જણાવ્યું એમના સ્પેશ્યલ achievements જે એમના માટે ખુબજ યાદગાર અને motivating છે.
આવો સાંભળીયે એમના શબ્દોમાં.
#wpvaat#gujaratipodcast#specialachievements Vinayak Estate
Priyanka Gusani એ ગૃહિણી અને સ્ટાર્ટઅપ્સ ને ધ્યાનમાં રાખીને સમજાવ્યું કે ઑટોમેશન કેવી રીતે કરી શકાય છે ખાસ કરીને જેમને બિઝનેસ ધીરે-ધીરે grow થઈ રહ્યો હોય, હજુ financially પણ એટલા સક્ષમ ના હોય કે કોઈપણ tools easily વસાવી શકે અથવા ટીમ રાખી શકે.
#wpvaat#gujaratipodcast Gopal Info
Ramesh Samatiya એ ખુબજ શીખવા અને અનુસરવા જેવી વાત જણાવી છે જેમાં એમણે ત્રણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે:
- ટાઈમ મેનેજમેન્ટ (Time Management)
- ટીમ કોઓર્ડિનેશન (Team Coordination)
- ટીમ મેમ્બર્સના સ્કીલની સાચી પરખ (Skill Identification within team members)
#wpvaat
Ramesh Samatiya એ પોતાના જીવન વિષે જણાવતા લક્ષ પ્રાપ્તિ માટે ધૈર્ય અને સતત પ્રયત્નશીલનું મહત્વ સમજાવ્યું, જેના પરિણામે આજે તેઓ Triovate Private Limited ના ફાઉન્ડર & સીઈઓ છે. ચાલો ધ્યાન થી સમજવાનો પ્રયાસ કરીયે.
#wpvaat#gujaratipodcast#patiencematters#consistentlearning