ઉમર માં નાનો પણ સમજણ માં ઘણો પરિપક્વ, જેટલો irritating તેટલો જ caring... અત્યાર ના સમયમાં સારા લોકો અસલ જિંદગીમાં મળવા મુશકેલ છે ત્યારે એક એવો મિત્ર જે મને આ twitter ની દુનિયા માં અચાનક જ મળી ગયો ને ખાસ બની ગયો
જન્મદિવસ ની ખુબ શુભેચ્છાઓ @wtf____vro ❤🥳
જીવન માં ખુબ સફળ થજે🤗
જે પોતાના સંતાનના ઘડતર માટે એના પર છીણી, ટાંકણું કે હથોડી ચલાવતા અચકાતો નથી એ જ શ્રેષ્ઠ પિતા છે અને આવા પિતા જ શ્રેષ્ઠ સંતોનોનું ઘડતર કરે છે!
#FathersDay
@khud_gabbar007@LaluDesai7781 Tame varah ma 25-30 var to bio mate yaad avi j jav chho...dhime dhime tarami disha ma agal vadhto hov evu lage chhe....😂😂
Since this evening, the moon seemed a little beautiful....I told you but after changing your DP, it's starting to bother me. You always look beautiful, but looking at you in this photo, I feel like the world should revolve around you instead of the sun....!!!🤭❤️