Hello @BlueStarCare!
Installation ticket pending since more than 48 hours, customer care keeps setting reminders, seniors say it can't connect to the service center itself.
Thank you for this 3rd Class, pathetic service. You are a gem in the Indian AC Market.
@PMvasavada@AhmedabadBRTS@AmdavadAMC હાલ ની સ્થિતિ જણાવીએ તો 70% BRTS station જર્જરિત હાલત માં છે, સાફ સફાઈ સાથે વાર્ષિક સમીક્ષા કરી ને સમારકામ પણ કરવું જોઈએ...
• કોરિડોર નું નવીનીકરણ
• નવા ઇન્ફોર્મેશન બેનર
• નવા સ્ટેશન બનાવા જોઇએ અમદાવાદ જ્યાં મેટ્રો નથી, AMTS સાથે સંકલન
સરકાર ને સુવિધા સાચવવામાં રસ નથી....
As Old high court station connecting both corridors maximum commuters passed through same.
Kindly act on this issue for passengers convenience.
@MetroGMRC#AhmedabadMetro#આપણી_મેટ્રો
@MetroGMRC The luggage X-ray machine at Old High Court Metro Station has been out of service for the last 2 days. This compromises passenger safety at this high-traffic interchange. Please address urgently.
A.M.C ડ્રેનેજ લીડ પર સિમેન્ટ નાખી ને થીગડું (so called patchwork) મારી દીધું 🤣🤣😂😂
જોઈએ નવું ડ્રેનેજ લીડ ક્યારે નખાય છે....
(સાહેબ આવવા ના હોવાથી બી. આર. ટી. એસ કોરિડોર નો આર. સી. સી. રોડ બનાવી દીધો છે.)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં આમ જ કામ થાય છે.......
આ છે BRTS અને અમદાવાદ મેટ્રોના મુસાફરો થી સતત વ્યસ્ત સાબરમતી BRTS બસ સ્ટેશન. પ્રવેશ પાસે જ તૂટવાની અણીએ આવેલ મેઈન ડ્રેનેજ લાઇન. કોઈ દુર્ઘટના બને એ પહેલાં તાત્કાલિક રિપેર કરાવો.
@AmdavadAMC@AhmedabadBRTS@MetroGMRC
@PMvasavada@AmdavadAMC@AhmedabadBRTS@AMc સૌથી મોટો પ્રશ્ન એ જ છે, AMC ના કામ માં..
કયો વિસ્તાર,
કયું વિભાગ/ખાતું,
કોણ જવાબદાર અધિકારી,
???
શું અમદાવાદ માં કામ કરવા માટે કાગળ લખીને આપીએ તોજ કામ થાય, કે ઉપર થી કોઈ નેતા આવે તોજ કામ કરવાનું એવું નક્કી કરી લીધું છે.....
@airtelindia@DoT_India@TRAI The Airtel IR WhatsApp bot for postpaid users is problematic. It sent an automated message about the ₹3999 international roaming plan, and my dad accidentally clicked it. Airtel immediately activated the plan without confirmation. Very disappointing
WTAF @realmeIndia ?? On your product page you write prominently it's a "Magnetic Earbuds" and then after it gets delivered I found out it's not a magnetic switch. Every neckband I used Wireless 3 ANC, 5 ANC, 3 Neo (predecessor of this) had magnetic switch. WHY??
. @Flipkart is back with good offer cancellation trick as soon as BBD concludes. @flipkartsupport says the package is in transit which @delhivery says it was cancelled on Sept 30 after 3 failed pickups.
Now, they have revised the date to 8 Oct, and will parrot the same everyday.
@bethalaluka Flipkart India FY25 Financials
Total Revenue: ₹82,787.3 crore.
Total Loss (Net Loss): ₹5,189 crore.
Offer Handling+ Secure Packaging+ Convenience Fees + Payment Handling ......
A Walmart Company.
Same with Amazon.
Other e-commerce apps doing same
શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓને સુદ્રઢ અને વ્યવસ્થિત કરવામાં ખાલી અમુક કરોડ રૂપિયા લગાડ્યા હોત તો પણ ચિત્ર કંઈક જુદું બની શકત.
સવાલ છે ઇચ્છાશક્તિનો. બજેટની બોલબાલા વચ્ચે સામાન્ય જરૂરિયાત તરફ દુર્લક્ષ સેવાય તો પૈસાનું પાણી થાય.
#અમદાવાદ