મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના નેતૃત્વમાં ગુજરાતના યુવાનોના હિતમાં #LRD સંદર્ભે રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય
- LRD ઉમેદવારોની 20% વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવશે.
#Gujarat
@Hasmukhpatelips સાહેબ શ્રી ને અપીલ કરો કે રનિંગ કરતા ઉમેદવાર વચ્ચે ચાલતા હોય એ ગાઉનડ ની સાઇડ મા ચાલે એવી પોલીસ વાળાને દરેક ગાઉનડ મા નોટીસ આપો જે ઉમેદવારો રનિગ કરી શકે છે એમનો ટાઇમ બગડી જાય છે પ્લીઝ સાહેબ શ્રી ને રિકવેસટ છે બીજા ઉમેદવારો ને તકલીફ ન પડે આગામી સમય મા એવી નમ અપીલ 🙏🙏🙏
જય હિન્દ
@Hasmukhpatelips નડિયાદ ગ્રાઉન્ડ પર.8 વાગ્યા વાળા લોકો એ એવા તો કેવા પાપો કર્યા કે તમે તેની તડકામાં પરીક્ષા લો! આશા રાખું સમાનતા નામના શબ્દ થી તો આપ પરિચિત હશો...માત્ર તમારી વ્યવસ્થા અને અનુકુળતા માટે વિદ્યાર્થી ના ભવિષ્ય સાથે તો ના જ રમી શકાય...મેદાની વાસ્તવિકતા થી જલ્દી પરિચિત થાવ તેવી અપેક્ષા