દુનિયાની કોઈ તાકાત જ્યાં ઝુકાવી ન શકે,
પરંતુ દ્વારકાના દરબારમાં શીશ આપોઆપ નમી જાય!
જેના પર દ્વારકાધીશના હાથનો છાયડો હોય,
એનું સમગ્ર જીવન સુખ-શાંતિથી ભરાઈ જાય! 🙏
#lordkrishna#dwarka#gujarat
બંધારણ ખરેખર ખતરામાં છે ભાજપના રાજમાં!!!
જુઓ ગુજરાતના અમદાવાદની એક ઘટનાથી સાબિત થાય છે કે ગુજરાતની ભાજપ સરકારના રાજમાં ખુલ્લેઆમ સીનાજોરી અને ગુંડાગર્દી થાય છે છતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીજી એક શબ્દ નહી બોલે!!
#ahmedabad#bajrangdal#malalayousafzai#gujarat#riots#lawandorder
આ માત્ર સોશિયલ મીડિયા પર મૂકેલો એક સ્ટેટસ ફોટો નથી, પણ એક બહેનનો પોતાના ભાઈ પ્રત્યેનો અખૂટ ભરોસો, રક્ષણનું વચન અને સ્વાભિમાનની ક્ષણ છે! 🧵✨
બહેનનો આ પ્રેમ અને આશીર્વાદ જ ભાઈ માટે દુનિયાની સૌથી મોટી તાકાત છે.
#Rakshabandhan#BrotherSisterBond#PavitraBandhan#GujaratiPride
કુદરતના પ્રકોપથી થયેલ દુષ્કાળ જેવી મુશ્કેલીમાં ખેડૂતોને મળશે ઈસુદાન ગઢવીનો સાથ..
🗓️ 29 ઓગસ્ટથી સતત
📍 ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં જરૂરિયાત કરતાં ઓછો વરસાદ થયો છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
#gujarat#farmer#aapgujarat#protest
महिला समानता दिवस पर जुमलेबाज़ी और बड़े-बड़े भाषण तो बहुत होंगे, लेकिन ज़मीन की हक़ीक़त क्या है?
भाजपाके राज में महिला सुरक्षा का बुरा हाल है। बिलकिस बानो के दोषियों की रिहाई से लेकर महिला पहलवानों के न्याय तक—बीजेपी सरकार का असली चेहरा देश देख चुका है।
#महिलासुरक्षा
पेट्रोल सस्ता हुआ नहीं,लेकिन चीनी ज़रूर महंगी हो गई!
एथेनॉल ब्लेंडिंग का ढोंग रचकर सरकार ने शुगर सेक्टर में ऐसा खेल रचा कि आज आम आदमी की चाय भी कड़वी हो चुकी है।
देश की जनता पूछ रही है—इस अभूतपूर्व महंगाई का फ़ायदा देश के किसान को मिल रहा है या बीजेपी के चंदेबाज़ मिल मालिकोको?
चुनाव में सिर्फ 6 महीने रह गए,
पंजाबके सभी विपक्षी दलों की साजिशें और प्रोपोगंडा तेज़ होगा ,
आस्तीन के सांप भी फन उठाएंगे,
दिल्ली मुंबई बैंगलोर बैठे ज्ञानी लोग, पंजाब के हालात बताएंगे
ED,CD वाले #AAP नेताओं को परेशान करेंगे
फिर भी जनता #AAP के साथ 👍
#punjab#bhagwantman
સરકારનો સત્તાનો અહંકાર, દમન અને અત્યાચાર... ગુજરાત ક્યારેય નહીં ભૂલે!
ગુજરાતની ભાજપ સરકારે પોતાના જ રાજ્યના યુવાનો અને સમાજ સાથે અન્યાય કર્યો, તે આજે ગમે તેટલા દાવાઓ કરે પણ ઇતિહાસના આ કાળા પાના ક્યારેય ભૂંસાઈ શકશે નહીં!
#patidaranamataandolan#bjpexposed#Gujarat#reels
🍚 મોંઘવારીનો માર હવે દરેક ઘરના રસોડા સુધી પહોંચ્યો છે!
જે ખાંડ સામાન્ય માણસના રોજિંદા જીવનનો હિસ્સો છે, તેના ભાવ વધવાથી સીધી અસર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બજેટ પર પડે છે.
પ્રશ્ન માત્ર ખાંડના ભાવનો નથી
પ્રશ્ન છે સામાન્ય માણસના ઘરખર્ચનો, રોજગારનો અને જીવન જીવવાના અધિકારનો.
વિકસિત ભારત'નો બુલંદ દાવો કે આર્થિક નિષ્ફળતાનો ખુલ્લો પુરાવો?
જે ભાજપ સરકાર 'મિશન 2047' અને 'વિશ્વગુરુ' બનવાના પોકળ દાવાઓ કરીને જનતાની આંખમાં ધૂળ નાખી રહી છે, તેના જુમલાઓની હકીકત હવે આંતરરાષ્ટ્રીય આંકડાઓએ ઉઘાડી પાડી દીધી છે!
#percapitaincome#india#modiexposed
जुमलों का 'अमृत काल' बनाम ज़मीन पर 'अंधकार'! 💥
जिस बांग्लादेश का नाम लेकर बीजेपी दिन-रात राजनीति करती है, प्रति व्यक्ति आय के मामले में भारत आज उससे भी पीछे खड़ा है।
यह है मोदी जी के तथाकथित 'विकसित भारत' की असली तस्वीर।
#BJPFailedEconomy#EconomicReality#VoiceOfYouth