@raghav_chadha@isudan_gadhvi You didn't won as u said that doesn't mean you can make fool of people of Gujarat... AAP Debuted in 2017 and got 0.1 vote share with 0 seats.. If AAP has CA like you than how can you give better education to Gujarat 😅 Accept your Defeat and try to accept the fact too.
ये आंधी नहीं, गुजरात में बढ़ चली विकास यात्रा की सुनामी है!
#गुजरात_बोले_भाजपा_फिरसये आंधी नहीं, गुजरात में बढ़ चली विकास यात्रा की सुनामी है!
#गुजरात_बोले_भाजपा_फिरसये आंधी नहीं, गुजरात में बढ़ चली विकास यात्रा की सुनामी है!
#गुजरात_बोले_भाजपा_फिरसये आंधी नहीं, गुजरात में बढ़ चली विकास यात्रा की सुनामी है!
#गुजरात_बोले_भाजपा_फिरसे
इतिहास लिखा जायेगा कि संकट काल में जब पूरी दुनिया भारत की मदद कर रहा था, तब हमारे विपक्षी पार्टी अपने ही देश का मजाक उड़ा रहा था।
@tv9gujarati@sandeshnews@VtvGujarati
@JayeshParkar@INCIndia@IYCGujarat@INCIndiaLive કોંગ્રેસ ને મનોમંથન કરવાની જરૂર છે કે,
જો તમને ખબર છે તમે પ્રામાણિક છો તો રિસોર્ટ માં સંતાઈ જવાની ક્યાં જરૂર છે?
ઉપર થી પ્રજા સામે ખુલ્લા પડી રહ્યા છે..
મારો દરેક વોટ ભાજપ ને આપ્યો છે મે,
જો કોંગ્રેસ સાબિત કરશે કે ભાજપે ખરીદ્યા છે આ ધારાસભ્યો ને તો હું વોટ નઈ આપું ભાજપ ને...
મહામંથન નો વિષય
ચૂંટણી હોય કે બીજી ગમેતે પણ દરેક કામગીરી માટે સરકારી શિક્ષકો અને કર્મચારીઓ ને બદલે શું એવી સરકારી સંસ્થાઓ નાં ખોલી શકાય કે જેમાં આ કામ માટે નવી નવી ભરતીઓ પણ પડે સમગ્ર રાજ્ય માં અને એમને રોજગારી પણ મળે.
વિચારવા જેવું
@isudan_gadhvi@DhimantPurohit@VtvGujarati
@JayeshParkar જયેશ ભાઈ,
Sorry For Late Wish.. 🙏🏻
આપના નાના ભાઈ ના ઘરે લક્ષ્મી નું આગમન થવા બદલ આપના ભાઈ ને તથા આપને ખુબ ખુબ અભિનંદન..!!
" દીકરી એટલે ઈશ્વર નો આશીર્વાદ નહિ પણ,
દીકરી એટલે આશીર્વાદ માં મળેલા ઈશ્વર..!! "
#CongratulationsToTheFamily
જયેશ ભાઈ, @JayeshParkar
Sorry For Late Wish 🙏🏻
આપના નાના ભાઈ ના ઘરે લક્ષ્મી નું આગમન થવા બદલ આપના ભાઈ ને,આપને તથા આપના સંપૂર્ણ પરિવાર ને ખુબ ખુબ અભિનંદન..!! ❤️💐
" દીકરી એટલે ઈશ્વર નો આશીર્વાદ નહિ પણ,
દીકરી એટલે આશીર્વાદ માં મળેલા ઈશ્વર..!! "
#CongratulationsToTheFamily
@ChintanMehtaCM@VtvGujarati@isudan_gadhvi સાચી વાત છે.. બોલવાનું ભાન રાખવું જોઈએ જયરાજ ભાઈ એ.. રાજનીતિ કરવામાં ભૂલી જાય છે કે કોની સાથે વાત કરે છે.. અને શું બોલે છે..
@thenishith ભાઈ, તમે પણ શું કામ સાંભળી લો છો?
@vnehra परख से परे है ये शख्सियत आपकी,
आप उन्हीं के है जो आप पर यकीन रखते है।।
નહેરા સાહેબ ની કામગીરી નજીક થી જોયા પછી હું એટલું તો ચોક્કસ કહી શકું કે,
"નસીબ" ને લિફ્ટ માં જવાની આદત હોય છે,
"પુરૂષાર્થ" ને પગથિયાં ચડવા પડે છે..!!
Best of Luck for the New Journey @vnehra sir..!!