ત્રણ મહિના પહેલા સાયબર ક્રાઇમની ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, પણ પછી આગળ કોઈ કાર્યવાહીનો જવાબ ના મળ્યો તો જાતે બધું સોલ્વ કરી લીધું, આજે મને અચાનક ગોતા પોલીસ સ્ટેશનથી કોલ આવ્યો કે આવીને નિવેદન લખાવી જાવ.. છેક ��્રણ મહિને..!!😥😑😣
#જસ્ટિસ_ફોર_એસઆરપી
સાહેબ દુન���યા નો છેડો એટલે ઘર , માણસ ગમે એટલું કામ કરે પરંતુ ઘરે જાય એટલે એનો થાક ઉતરી જાય, પરંતુ મારા SRPF ના જવાનો ઘર વગર કંટાળી ને સ્યુસાઈ જેવું પગલું ભરે છે.એતો સાહેબ જેના ઘર નો દીવો બુજાય એને ખબર પડે
Justice for SRPF
#2800Police_SRPF_Districtwise
#જસ્ટિસ_ફોર_એસઆરપી
માનનીય સાહેબ શ્રી અમારે T A નથી જોઇતું અમે પરિવાર માંગીએ છીએ જો આ 21000 હજાર SRP જવાનો ને સ્થાઈ જિલ્લા માં નોકરી આપવામાં આવે તો તેવો તેમના પરિવાર સાથે રહે છે અને એના બદલા માં સરકાર ની તિજોરી પર નું 135 કરોડ રૂપિયા નું ભારણ ઘટી શકે છે
@vijayrupanibjp
પરિવારની ખુશીઓ ત્યાગીને દેશ સેવામાં તૈનાત સેના અને પોલીસ સહિતના જવાનોનું ધ્યાન રાખવાની ફરજ સરકારની છે. આપણી પોલીસને વિદેશ માફક કાર્યક્ષમ બનાવવી હોઈ તો તેમને એવી સહુલતો પણ દેવી જોઈએ. કામના કલાક નક્કી થવા જોઈએ, સારા પગાર આપવા જોઈએ, આધુનિક શસ્ત્રો અને ઉપકરણો સાથે સજ્જ કરવા જોઈએ.
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
એસ.આર.પી. અને પોલીસ ના જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી જવાનો ની વેદના ને સમજો
#justiceforsrp
મહાભારત માં કૃષ્ણ અર્જુન ને કહે છે કે આ જમીન ના ટુકડા માટે ની લડાઈ નથી, પરંતુ અન્યાય સામે ની લડાઈ છે SRP જવાનોને ન્યાય આપો
#No T.A Only Sthai
Gujarat ની સૌથી લોકપ્રિય #Debate#Mahamanthan માં આજે " આઉટસોર્સિંગ કર્મચારીઓને પૂરો પગાર ક્યારે ?" જુઓ આજે રાત્રે 7:56 વાગે" @isudan_gadhvi સાથે Only On Vtv News પર
ગુજરાતના પોલીસકર્મીઓ માટે જાહેર કરાઈ ગાઈડલાઈન, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને ગુજરાત DGPનો પરિપત્ર, પોલીસકર્મીઓને બિનસાંપ્રદાયિક અને બિનરાજકીય રીતે વર્તવા સૂચન, રાજકીય પ્રવૃત્તિઓ પર પોસ્ટ નહીં કરવા આદેશ
@GujaratPolice@dgpgujarat#SocialMedia