Gpsv adv 47 mains ને એક વર્ષ ઉપર પૂરું થયું છે છતાં હજુ પરિણામ નથી આવ્યું..
વારંવાર calls કરેલ mail કરેલ પણ gpsc ના કર્મચારીઓનો જવાબ જાણે આપણે એના ગુલામ હોઈ એ એવો.
આના વિરોધ રૂપે અમારા દ્વારા ભૂખ હડતાલ કરવાનું નક્કી કરાયું છે... સોમવારે gpsc ભવન સામે જેને
જોડાવું હોઈ એ જોડાઈ શકે