@JournoJayesh@ACBGujarat આમાં કઈ મોટી વાત નથી આજ નો યુવા library માં બેસીને કહે છે આ જોબ મળી જાય તો સારું તો કોઈ કહે આ જોબ માં શાંતિ છે પણ પૈસા નથી તો કહી કહે આ જોબ માં તો સેલરી તો વાપરવું જ ના પડે દરેક ને પૈસા જોઈએ જ છે બાકી ૧૦૦ ના મફત માં પેટ્રોલ માં ને મફત ના દારૂ માં મત આપી આવે છે.
@deepakrajani123@tv13gujarati તમે સાચા છો પણ મંડળ વિધાર્થી ને ગેરમાર્ગે દોરે છે જે છે એનું કઈ કરતા નથી પોતાના રોટલા શેકવા માટે ���ઈને online પરીક્ષા લે છે અને વિરોધ થાય છે એટલે પરીક્ષા પણ લેતા નથી તમારા ઘર તો ભરાયેલા જ છે તો જેના ઘરે કઈ નથી વિચારો બાકી કર્મા તો છે આજ ની તો કાલ માટે તૈયાર રેજો પછી
@deepakrajani123@tv13gujarati Gsssb અને dipak bhai ની મિલી ભગત છે આ લોકો આપનું ધ્યાન દોરે અને એમ કરીને દિવસો નીકળે એટલે આપણે કોઈ બોર્ડ ને પ્રશ્ન ના કરીએ અને એમનું કામ થતું રહે અને જ્યારે આપણો વિશ્વાસ રહે નહીં ત્યારે આખરે એક tweet બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને આખરે તો Time pass જ કરવામાં આવે છે.
@deepakrajani123@tv13gujarati Gsssb અને dipak bhai ની મિલી ભગત છે આ લોકો આપનું ધ્યાન દોરે અને એમ કરીને દિવસો નીકળે એટલે આપણે કોઈ બોર્ડ ને પ્રશ્ન ના કરીએ અને એમનું કામ થતું રહે અને જ્યારે આપણો વિશ્વ��સ રહે નહીં ત્યારે આખરે એક tweet બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને આખરે તો Time pass જ કરવામાં આવે છે.