@vijayrupanibjp જય ભારત સવિનય સાથે જણાવવાનું કે સરદાર પટેલ યુનિવર્સિટીના ૨૧,૦૦૦ વિધાર્થીઓએ નક્કી કરી લીધું છે કે ૨૫ જૂને લેવાનારી પરિક્ષામાં કોઈ હાજર નહિ રહે.આ ફેંસલો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા લેવામાં આવ્યો છે.@SHIRISH41178356
@vijayrupanibjp@imBhupendrasinh#छात्र_है_टेस्टिंग_किट_नही