@vijayrupanibjp જય ભારત સવિ��ય સાથે જણાવવાનું કે સરદાર પટેલ યુનિવર્સિટીના ૨૧,૦૦૦ વિધાર્થીઓએ નક્કી કરી લીધું છે કે ૨૫ જૂને લેવાનારી પરિક્ષામાં કોઈ હાજર નહિ રહે.આ ફેંસલો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા લેવામાં આવ્યો છે.@SHIRISH41178356
@vijayrupanibjp
@imBhupendrasinh
#छात्र_है_टेस्टिंग_किट_नही