અમદાવાદ તિરંગા યાત્રા
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ "તિરંગા યાત્રા " માં હોંશભેર ભાગ લઈ દેશભક્તિનો સંદેશ આપ્યો.પંજાબ માં આમ આદમી પાર્ટી એ ભાજપ અને કોંગ્રેસનો ભુક્કો બોલાવી દીધું એજ રીતે હવે ગુજરાત માં પણ 2022 માં વિધાનસભા ની ચુંટણી યોજવા ની એમા પણ ભાજપ નો ભુક્કો બોલાવી દેશું